Stock Tips: આજે આ 20 શેર પર રાખો નજર, થઈ શકે છે મોટી કમાણી!

News18 Gujarati
Updated: July 22, 2022, 9:33 AM IST
Stock Tips: આજે આ 20 શેર પર રાખો નજર, થઈ શકે છે મોટી કમાણી!
ભારતીય શેર બજાર (Shutterstock તસવીર)

Sidha Sauda (22 જુલાઈ, 2022) : શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો. આજના 20 સ્ટૉક પર એક નજર કરીએ.

  • Share this:
મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

1) QUICK HEAL TECHNOLOGIES <GREEN> : કંપનીએ 300 રૂપિયા/શેરના ભાવે 50 લાખ શેર બાયબેકની યોજના બનાવી.

2) HAPPIEST MINDS <GREEN> : Q1 દરમિયાન આવક 7% વધીને 333 કરોડ રૂપિયા, નફો 8% વધીને 56 કરોડ રૂપિયા.

3) PERSISTENT SYSTEMS <GREEN> : Q1 દરમિયાન આવક 13% વધીને 1899 કરોડ રૂપિયા, નફો 5% વધીને 212 કરોડ રૂપિયા.

4) JSW ENERGY <GREEN> : Q1 દરમિયાન નફો વધીને 554.78 કરોડ રૂપિયા, આવક વધીને 3,026.2 કરોડ રૂપિયા.5) CAN FIN HOMES <GREEN> : Q1 દરમિયાન નફો વધીને 162 કરોડ રૂપિયા, આવક 449 કરોડ રૂપિયાથી વધીને 606 કરોડ રૂપિયા.

6) ICICI SECURITIES <RED> : Q1 દરમિયાન નફો 310 કરોડ રૂપિયાથી ઘટીને 270 કરોડ રૂપિયા, આવક 790 કરોડ રૂપિયા.

7) CINELINE INDIA <GREEN> : પંજાબના પટિયાલામાં ચાર સ્ક્રીનવાળું મલ્ટીપ્લેક્સ શરૂ કર્યું.

8) UNITED SPIRITS <GREEN> : UK TRADE PACT કંપની માટે પોઝિટિવ થઈ શકે છે.

9) INDOCO REMEDIES <GREEN> : US FDA ને Anacipher હૈદરાબાદ પ્લાન્ટમાં કોઈ ખામી ન મળી.

10) BIOCON <RED> : હૈદરાબાદ, તેલંગાણાના ત્રણ પ્લાન્ટમાં USFDA ને ત્રણ ખામી મળી.

અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ વાજપેયી (Neeraj Bajpai). નીરજ વાજપેયીની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

1) TATA STEEL (Red) : કંપની Port Talbot Steelworksનું કામ બંધ કશે. યૂકે સરકાર સાથે ડીકાર્બોનાઇઝેશન પર બે વર્ષથી ચાલી રહેલી વાતચીત પર પૂર્ણ વિરામ.

આ પણ વાંચો: ક્રેડિટ સ્કોર ન બગડે તે માટે આટલી વાતો ગાંઠે બાંધી લો

2) BRITANNIA (Green) : બ્લેક સી મારફતે યૂક્રેનના અનાજની બહું ઝડપથી નિકાસ શરૂ થઈ શકે છે. યૂક્રેન, રશિયા, તુર્કી, યુએન ડીલ પર સહી કરી શકે છે. યૂક્રેનમાંથી 220 લાખ ટન ખાદ્ય અનાજની નિકાસ થશે.

3) ITC (Green) : બ્લેક સી મારફતે યૂક્રેનના અનાજની બહું ઝડપથી નિકાસ શરૂ થઈ શકે છે. યૂક્રેન, રશિયા, તુર્કી, યુએન ડીલ પર સહી કરી શકે છે. યૂક્રેનમાંથી 220 લાખ ટન ખાદ્ય અનાજની નિકાસ થશે.

4) MRS BECTOR (Green) : બ્લેક સી મારફતે યૂક્રેનના અનાજની બહું ઝડપથી નિકાસ શરૂ થઈ શકે છે. યૂક્રેન, રશિયા, તુર્કી, યુએન ડીલ પર સહી કરી શકે છે. યૂક્રેનમાંથી 220 લાખ ટન ખાદ્ય અનાજની નિકાસ થશે.

5) HUL (Green) : બ્લેક સી મારફતે યૂક્રેનના અનાજની બહું ઝડપથી નિકાસ શરૂ થઈ શકે છે. યૂક્રેન, રશિયા, તુર્કી, યુએન ડીલ પર સહી કરી શકે છે. યૂક્રેનમાંથી 220 લાખ ટન ખાદ્ય અનાજની નિકાસ થશે.

આ પણ વાંચો :  ત્રણ વર્ષ બાદ ITCનો શેર 300 રૂપિયા પર પહોંચ્યો, રોકાણકારોએ શું કરવું?

6) GODREJ CONSUMER (Green) : બ્લેક સી મારફતે યૂક્રેનના અનાજની બહું ઝડપથી નિકાસ શરૂ થઈ શકે છે. યૂક્રેન, રશિયા, તુર્કી, યુએન ડીલ પર સહી કરી શકે છે. યૂક્રેનમાંથી 220 લાખ ટન ખાદ્ય અનાજની નિકાસ થશે.

7) AVADH SUGAR (Green) : 10-12 લાખ ટન ખાંડની નિકાસને સરકાર મંજૂરી આપી શકે છે.

8) DHAMPUR (Green) : 10-12 લાખ ટન ખાંડની નિકાસને સરકાર મંજૂરી આપી શકે છે.

9) BALRAMPUR (Green) :10-12 લાખ ટન ખાંડની નિકાસને સરકાર મંજૂરી આપી શકે છે.

10) DALMIA BHARAT (Green) : 10-12 લાખ ટન ખાંડની નિકાસને સરકાર મંજૂરી આપી શકે છે.
Published by: Vinod Zankhaliya
First published: July 22, 2022, 9:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading