વાંદરાઓની બે ગેંગ વચ્ચે થઈ ગઈ લડાઈ, મારામારીનો વીડિયો થયો વાયરલ

Riya Upadhay | News18 Gujarati
Updated: December 3, 2021, 11:49 PM IST
વાંદરાઓની બે ગેંગ વચ્ચે થઈ ગઈ લડાઈ, મારામારીનો વીડિયો થયો વાયરલ
વાંદરાઓની લડાઈનો આ વીડિયો થયો જોરદાર વાયરલ. (તસવીર-ટ્વિટર)

વાંદરાઓની બે ગેંગ (monkey gang) વચ્ચેની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરવામાં આવી રહ્યો છે. અહેવાલ મુજબ બંને ગેંગ વચ્ચે કોઈ બાબતને લઈને ઘમાસાણ થયુ હતું. તે પછી મામલો મારામારી (Monkey Gang Fight Video) સુધી પહોંચ્યો હતો. મારપીટનો વીડિયો કોઈએ રેકોર્ડ કરીને શેર કર્યો હતો જે હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

  • Share this:
મનુષ્ય સામાન્ય રીતે કોઈ વસ્તુથી ચિડાઈ જાય તો મારપીટ પર આવી જાય છે. હિંસાના અહેવાલો પણ સામાન્ય છે. કેટલીક વાર એકબીજા સાથે લોકો ટકરાય છે અને કેટલીક વાર જૂથો બનાવી હુમલો કરે છે.

પરંતુ શું તમે ક્યારેય કોઈ પ્રાણીએને ગેંગ બનાવી લડતા જોયા છે? કદાચ તમે એવું નહિ જોયું હોય. તો આજે અમે તમને એક વીડિયો બતાવી રહ્યા છીએ જેમાં બે વાંદરાઓની ગેંગ વચ્ચે અથડામણ થઈ હતી. આ ગેંગ વચ્ચે લઈને ઘમાસાણ થયુ હતું.

તેનો એક રમૂજી વીડિયો સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર (Twitter) પર શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં વાંદરાઓને બે ભાગમાં વિભાજિત બતાવવામાં આવ્યા હતા. બંને ગેંગ એકબીજા પર હુમલો કરી રહી હતી. કેટલીક વાર એક ગેંગનું વર્ચસ્વ હોય છે અને ક્યારેક બીજી. આ રીતે આ હુમલો વધુને વધુ વધતો જતો હતો. વાંદરાની ટોળકીની આ લડાઈ જોઈને એવું લાગતું હતું કે જાણે મનુષ્યો અંદરોઅંદર લડી રહ્યા છે.

આ પણ વાંચો: જવાનીમાં અલગ થઇ ગયા હતા પ્રેમી યુગલ, હવે 35 વર્ષ પછી કર્યા લગ્ન, ઘણી દર્દભરી છે આ કહાની

આ વીડિયો ટ્વિટર પર @Animal_World નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. તે અત્યાર સુધી ઘણા લોકોએ જોયું છે. આ વીડિયો જંગલમાં શૂટ કરવામાં આવ્યો હતો. જૂથને કોઈ બાબત અંગે ઝઘડો થયો હતો. ત્યારબાદ બંને સામસામે થયા હતા. ક્યારેક વાંદરા કોઈને થપ્પડ મારે છે તો ક્યારેક કોઈ લાત મારે છે. આ રીતે લડત લાંબા સમય સુધી ચાલુ રહી.આ પણ વાંચો: વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે 1 દિવસમાં 900 પુરુષો સાથે સૂઈ ગઈ મહિલા, સૂતા સૂતા થઈ ગઈ બોર

લોકોએ વાયરલ વીડિયો પર પણ ભારે ટિપ્પણી કરી હતી. એક વ્યક્તિએ લખ્યું હતું કે આ લડાઈ કદાચ બંદરિયા સાથેના અફેરમાં થઈ હશે. ત્યાં જ ઘણા લોકોએ લખ્યું હતું કે મંકી ગેંગ ખૂબ ખતરનાક છે. 15 સેકન્ડનો આ વીડિયો ઘણી વાર જોવામાં આવ્યો છે. જ્યારે પણ કોઈ ગેંગ વાંદરા પર હુમલો કરતી હતી ત્યારે બીજી તેને બચાવવા આગળ આવતી હતી. જો તમે આ વીડિયો જોશો, તો તમે શેરીમાં થતી લડાઈઓ યાદ આવી જશે.
Published by: Riya Upadhay
First published: December 3, 2021, 11:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading