Sex Tantra: ભારતનાં આ શહેરમાં લાગ્યા સેક્સ શીખવવાનાં કેમ્પ, 3 દિવસનાં 15 હજાર રૂપિયા ફી

News18 Gujarati
Updated: September 17, 2022, 10:07 AM IST
Sex Tantra: ભારતનાં આ શહેરમાં લાગ્યા સેક્સ શીખવવાનાં કેમ્પ, 3 દિવસનાં 15 હજાર રૂપિયા ફી
સેક્સ તંત્ર, પૂણે, મહારાષ્ટ્ર

Sex Tantra: હાલમાં પૂણેમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ એડવર્ટાઇઝમેન્ટને ભળતી પ્રતિક્રિયાઓ મળી રહી છે. નવરાત્રી સ્પેશલનાં નામથી જાહેર આ એડવર્ટાઇઝમેન્ટને કેટલાંક લોકો વિરોધ કરી રહ્યાં છે તો કેટલાંકને તે આકર્ષી રહી છે.

  • Share this:
OMG! હાલમાં ભારતનાં પૂણેમાં આશ્ચર્યચકિત કરનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 'સેક્સ તંત્ર' નામનું પ્રશિક્ષણ શિવિરનું આયોજન રકવામાં આવશે. આ કેમ્પ 1થી 3 ઓક્ટોબર સુધી પૂણેમાં આયોજિત કરવામાં આવશે. જે માટે પ્રતિ વ્યક્તિ 15,000 રૂપિયા ફી લેવામાં આવશે. આ જાહેરાત સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે જેનાંથી વિવાદનો મધપુડો છંછેડાઇ ગયો છે.

હાલમાં પૂણેમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ એડવર્ટાઇઝમેન્ટને ભળતી પ્રતિક્રિયાઓ મળી રહી છે. નવરાત્રી સ્પેશલનાં નામથી જાહેર આ એડવર્ટાઇઝમેન્ટને કેટલાંક લોકો વિરોધ કરી રહ્યાં છે તો કેટલાંકને તે આકર્ષી રહી છે.

જોકે, વિશેષજ્ઞોનું કહેવું છે કે, આ વિજ્ઞાપન અને ગતિવિધિ સંદિગ્ધ અને અવૈધ છે. સેક્સ અને સેક્સ્યુઆલિટી એજ્યુકેન જરૂરી છે. પણ આ વિજ્ઞાપન કંઇક અલગ જ જણાવે છે.

સેક્સ તંત્ર, પૂણે, મહારાષ્ટ્ર


આ જ કારણ છે કે, કાયદાકીય વિશેષજ્ઞ એન્ડ અસિમ સરોદે માંગણી કરી છે કે, પોલીસ આ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરે. તેણે ફેસબૂક પેજ પર સવાલ ઉઠાવ્યો છે કે પૂણેમાં આ શું થઇ રહ્યું છે. હવે આ મામલે વધુ શું થાય છે તે જોવું રહ્યું.
Published by: Margi Pandya
First published: September 17, 2022, 10:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading