આ યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવ્યો એક વિચિત્ર કોર્સ, જાણો આ આવનવા કોર્સ વિશે


Updated: April 24, 2022, 11:25 PM IST
આ યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવ્યો એક વિચિત્ર કોર્સ, જાણો આ આવનવા કોર્સ વિશે
પ્રતિકાત્મક તસવીર

યુ.એસ.એ.ના સોલ્ટ લેક સિટીમાં આવેલી વેસ્ટમિન્સ્ટર કોલેજ (Westminster College) પહેલી વખત આ પ્રકારનો અભ્યાસક્રમ ચલાવી રહી છે. જણાવી દઈએ કે આ અભ્યાસક્રમ દરમ્યાન તમામ વિદ્યાર્થીઓ એકસાથે બેસીને એક્સ રેટેડ મૂવીસ જોશે.

  • Share this:
યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને 'હાર્ડકોર પોર્નોગ્રાફી' ('hardcore pornography)ના કોર્સનો અભ્યાસ કરવાની તક આપવામાં આવી રહી છે. ડેલી સ્ટારના એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, યુ.એસ.એ.ના સોલ્ટ લેક સિટીમાં આવેલી વેસ્ટમિન્સ્ટર કોલેજ (Westminster College) પહેલી વખત આ પ્રકારનો અભ્યાસક્રમ ચલાવી રહી છે. જણાવી દઈએ કે આ અભ્યાસક્રમ દરમ્યાન તમામ વિદ્યાર્થીઓ એકસાથે બેસીને એક્સ રેટેડ મૂવીસ જોશે.

આ કોર્સ માં ત્રણ કેર્ડિટનો સમાવેશ થાય છે જેમાં 'ફિલ્મ 300' પ્રોગ્રામ સામેલ છે. કોર્સના ડિસ્ક્રિપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે, અમે એકસાથે પોર્નોગ્રાફિક ફિલ્મ જોઈશું અને ક્લાસ, જાતિ અને સેક્સ્યુલાઈઝેશન ઓફ રેસ અંગે ચર્ચા કરીશું.

કેટલાક લોકો ઓનબોર્ડ કરવામાં આવેલા આ તદ્દન નવા કોર્સ સાથે સંપૂર્ણ રીતે સહમત નથી. એક યૂઝરે આ અંગે ટ્વિટ કરતા કહ્યું છે કે, તમે ત્યારે જ હારી ગયા છો, જ્યારે તમે આને કળા તરીકે ગણી રહ્યાં છો. સોરી, પણ આ એક કચરો છે! જો કે તેની અસરો વિશે અભ્યાસ કરવુ એ અલગ બાબત છે.

"એકસાથે એક ક્લાસ તરીકે પોર્નોગ્રાફી જોવી એ એકદમ વાહિયાત કૃત્ય જેવું છે!!!" અન્ય એક યૂઝરે લખ્યું કે, જ્યારે વિશ્વમાં આપણી આસપાસ સોલ્વ કરવા માટે ઘણી બધી સમસ્યાઓ છે જે મહત્વની છે, અનેક પ્રેરણાદાયક વસ્તુઓ છે જે મહત્વની છે, ત્યારે આ જાણીને મને આધાત લાગે છે કે વેસ્ટમિન્સ્ટર દ્વારા તેમના વિદ્યાર્થીઓને આ કચરો ભણાવવાની યોજના બનાવાઈ રહી છે.

"મને લાગ્યું હશે કે તે આના કરતા તો ઘણા જ સારા હશે." કેએસએલ ન્યૂઝરેડિયોને આપેલા નિવેદનમાં કૉલેજે કહ્યું કે, વેસ્ટમિન્સ્ટર કૉલેજ ઓકેશનલી આ પ્રકારના સામાજિક મુદ્દાઓ પર એનાલિસીસ કરવાની તક આપે છે, જેની માટે આ પ્રકારના વૈકલ્પિક અભ્યાસ ક્રમોની ઓફર કરવામાં આવે છે.

આ એનાલિસીસના ભાગરૂપે વેસ્ટમિન્સ્ટર કોલેજ અને સમગ્ર કાઉન્ટીની યુનિવર્સિટીઓ ઘણીવાર પોર્નોગ્રાફી જેવા પોટેન્શિયલ ઓફેન્સિવ વિષયોની તપાસ કરે છે, જેથી તેમની વ્યાપકતા અને અસરને વધુ સારી રીતે સમજી શકાય.આ કોર્સનુ ડિસ્ક્રિપ્શન કેટલાક લોકો માટે થોડું અલાર્મિંગ હોઈ શકે છે. જો કે તે વિદ્યાર્થીઓને નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે કે શું તે આ પ્રકારના વિવાદાસ્પદ વિષયોની તપાસમાં જોડાવા માંગે છે કે કેમ. જણાવી દઈએ કે LADbible એ આ કોમેન્ટ માટે વેસ્ટમિન્સ્ટર કૉલેજનો સંપર્ક પણ કર્યો છે.

જો તમે પોર્નોગ્રાફી જોવાના શોખીન છો, તો ઈન્ડિપેન્ડેન્ટ બ્લોગ Bedbible એક વ્યક્તિને 'ઓનલાઈન પોર્નોગ્રાફિક વિડિયો જોવા' અને સેક્સ જેવા અમુક વિષયો પર 'માહિતી અને ડેટા પોઈન્ટ એકત્ર કરવા' માટે એક કલાકના 20 ડોલર (15 યૂરો) ચૂકવવા માટે તૈયાર છે. અહીં તમારે અમુક ચોક્કસ વિષયો જેમ કે સેક્સ પોઝિશન, તેનો સમયગાળો, ઓર્ગેઝમની સંખ્યા, મેલ ફીમેલ રેશિયો, હેર કલર ડિસ્ટ્રીબ્યુશન અને લેંગ્વેજ ડિસ્ટ્રીબ્યૂશન વગેરે સામેલ છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ સગીરાની એકલાતનો લાભ લઈને નરાધમે આચર્યું દુષ્કર્મ, પેટમાં દુઃખાવો ઉપડતાં પાંચ માસનો ગર્ભવતી નિકળી

Bedbible.com જણાવે છે કે, બાદમાં આ ડેટાનો ઉપયોગ 'પોર્ન વીડિયોમાં ટેન્ડેસિસ/સ્ટેટેસ્ટિક્સનો ઈન ડેપ્થ અભ્યાસ કરવા માટે ઉપયોગી બનશે. જાહેરાતમોં કહેવામાં આવ્યું છે, "શું તમે પોર્ન જોવા માટે પૈસા મેળવવા માંગો છો? તો પછી Bedbible.com પાસે તમારા માટે યોગ્ય નોકરી છે.

આ પણ વાંચોઃ-Prostituion: સુરતમાં ફરી એકવાર મીની થાઈલેન્ડ ઝડપાયું, આઠ વિદેશી યુવતીઓ સાથે ચારની ધરપકડ

અમે પોર્નના ઇન્સ અને આઉટ્સમાં ડીપ ડાઇવ કરી રહ્યા છીએ, આવું કરવા માટે અમને તમારી મદદની જરૂર છે! હેડ ઓફ પેર્ન રિસર્ચની ભૂમિકાના આ 'ડ્રીમ રોલ' માટે અરજદારો 21 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોવા જરૂરી છે, રિમોટ વર્ક હોવાને કારણે તમે વિશ્વમાં કોઈ પણ ખૂણાથી આ કામ કરી શકો છો.

આની અરજી કરવા માટે ફક્ત Bedbible.com વેબસાઈટ પરના ઓનલાઈન ફોર્મ પર જાઓ અને નામ, ઈમેઈલ અને હાલના રોજગાર જેવી કેટલીક સામાન્ય વિગતો આપો સાથે જ જણાવો કે તમને શા માટે પસંદ કરવામાં આવે.
Published by: ankit patel
First published: April 24, 2022, 11:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading