Photos : આ યાત્રા માટે લોકો ચૂકવે છે 1.4 મિલનય ડૉલર, એક ડિનરની કિંમત છે 3 લાખ, જાણો તેવું તો શું ખાસ છે?
જે લોકોની પાસે ખૂબ જ પૈસો હોય છે તે ક્યાં પણ હરી ફરી શકે છે. વળી તેવી અનેક કંપનીઓ પણ હોય છે જે આ અમીરોના શોખ પોસવા ખાસ ટૂર્સ કરવાતા હોય છે. આવી જ એક ટૂર વિષે વધુ જાણો.


રોકડા હોય તો જગ ફરી શકો છો. ત્યારે આજે અમે તમને આવી જ એક યાત્રા વિષે જણાવી રહ્યા છે. જેમના માટે તમારું ખૂબ જ પૈસાદાર હોવું જરૂરી છે. કારણ કે આ યાત્રા કરવા તમારે ચુકવવા પડે છે. 1.4 મિલિયન ડૉલર. બ્લેક ટોમેટા (Black Tomato) કંપની તમારા માટે એક તેવી ખાસ યાત્રા લાવી છે જેમાં દુનિયાની અનેક ખાસ અને ખૂબ જ સુંદર જગ્યાઓ સામેલ છે. ભલેને આપણે જવું ના હોય કે ના હોય પણ જરા જાણી તો લો કે 1.4 મિલિયન આપીને તમને આ કંપની શું શું આપશે. વધુ વાંચો. ફોટો-CNN


બ્લેક ટોમેટાના સહ સંસ્થાપક ટૉમ મર્ચેંટનું કહેવું છે કે અમારી પાસે દુનિયાભરમાં જોરદાર નેટવર્ક છે. જે દુનિયામાં તમને અનેક શાનદાર લોકશન પર ફરવા લઇ જઇ શકે છે. ફોટો-CNN


આ યાત્રામાં તમને જે ડિનર આપશે તે એક રાતના ભોજનની કિંમત જ 3,00,00 ડોલર છે. આ યાત્રામાં તમારી સાથે હોલિવૂડના સિન્મેટ્રોગ્રાફર પણ સાથે હશે જે તમારા માટે સ્ટાર વાર્સ કે ઇટરસ્ટેલ્લરની રીતે ફોટો શૂટ પણ કરશે. જેથી તમે ઇન્ટરનેટમાં પણ તમારી સૌથી શ્રેષ્ઠ તસવીરો આ પ્રવાસની મૂકી શકો. ફોટો-CNN


આ Cinematographer તમારા ગ્રુપની સાથે 6 વીક માટે રહીને તમારી ફોટોગ્રાફી કરતા રહેશે. અને આ ગ્રુપની આ ટ્રિપ માટે તમારે 6,65,000 અમેરિકી ડોલર ખર્ચ કરવા પડશે. ફોટો-CNN