કેતન પટેલ, સુરત : સુરતના કામરેજમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક અનોખો દૃશ્યો સામે આવ્યા હતા. અહીયા યુવાનોની સાથે સાથે વડીલોએ ખૂબ મતદાન કર્યુ. જોકે, આ બધામાં એક 100 વર્ષના બા વ્હીલ ચેર પર બેસીને મત આપવા માટે આવ્યા હતા. આ દાદી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમણે મતદાન કરી અને સૌને મત આપાવની અપીલ કરી હતી.

આ દાદીનું નામ લક્ષ્મીબેન દેસાઈ છે, તેઓએ કામરેજના દિંગસ કામમાં મતદાન કર્યુ હતું. જોકે, આ દાદી વડાપ્રધાન મોદીના સમર્થક હોય તેવું જણાઈ રહ્યુ હતું.

મતદાન કર્યા બાદ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે 'હું મારા પોઇરાને મત આપવા આવી હતી બધા મતદાન કરજો, મોદીને મત આપજો' દાદીની આ વાત સાંભળીને સૌ ખુશ થઈ ગયા હતા.
![[caption id="attachment_1075988" align="alignnone" width="1070"] લક્ષ્મીબેન દેસાઈ અત્યારસુધીમાં તમામ ચૂંટણીઓમાં મત આપી ચુક્યા છે. તેમણે સત્તાના આટાપાટા અને અનેક નેતાઓને ચૂંટણીમાં લડતા જોયા હશે ત્યારે ઢળતી સાંજે પણ તેઓ નાગરિક ધર્મ નથી ચુક્યા</dd>
<dd>[/caption] [caption id="attachment_1075988" align="alignnone" width="1070"] લક્ષ્મીબેન દેસાઈ અત્યારસુધીમાં તમામ ચૂંટણીઓમાં મત આપી ચુક્યા છે. તેમણે સત્તાના આટાપાટા અને અનેક નેતાઓને ચૂંટણીમાં લડતા જોયા હશે ત્યારે ઢળતી સાંજે પણ તેઓ નાગરિક ધર્મ નથી ચુક્યા</dd>
<dd>[/caption]](https://images.gujarati.news18.com/static-guju/uploads/2017/12/greyimg.jpg)
![[caption id="attachment_1075988" align="alignnone" width="1070"] લક્ષ્મીબેન દેસાઈ અત્યારસુધીમાં તમામ ચૂંટણીઓમાં મત આપી ચુક્યા છે. તેમણે સત્તાના આટાપાટા અને અનેક નેતાઓને ચૂંટણીમાં લડતા જોયા હશે ત્યારે ઢળતી સાંજે પણ તેઓ નાગરિક ધર્મ નથી ચુક્યા</dd>
<dd>[/caption] [caption id="attachment_1075988" align="alignnone" width="1070"] લક્ષ્મીબેન દેસાઈ અત્યારસુધીમાં તમામ ચૂંટણીઓમાં મત આપી ચુક્યા છે. તેમણે સત્તાના આટાપાટા અને અનેક નેતાઓને ચૂંટણીમાં લડતા જોયા હશે ત્યારે ઢળતી સાંજે પણ તેઓ નાગરિક ધર્મ નથી ચુક્યા</dd>
<dd>[/caption]](https://images.news18.com/static-guju/uploads/2021/02/100-years-old-grand-mother_4.jpg)
[caption id="attachment_1075988" align="alignnone" width="1070"] લક્ષ્મીબેન દેસાઈ અત્યારસુધીમાં તમામ ચૂંટણીઓમાં મત આપી ચુક્યા છે. તેમણે સત્તાના આટાપાટા અને અનેક નેતાઓને ચૂંટણીમાં લડતા જોયા હશે ત્યારે ઢળતી સાંજે પણ તેઓ નાગરિક ધર્મ નથી ચુક્યા</dd> <dd>[/caption]