હોમ » વીડિયો » આણંદ

બોરીયાવી ગામનો ખેડૂત 2010થી કરે છે સર્ટિફાઈડ ઓર્ગેનિક બટાકાનું વાવેતર

આણંદ March 18, 2023, 11:40 PM IST | Anand, India

Organic Potato cultivation: આણંદ જિલ્લાના બોરીયાવી ગામના ખેડૂત દેવેશ પટેલ 50 વીઘા જમીન ધરાવે છે જેમાં 1992થી ઓર્ગેનિક પધ્ધતિથી ખેતી કરી રહ્યા છે. તેમજ તેઓએ 2010થી સર્ટિફાઇડ ઓર્ગેનિક ખેતી અપનાવી છે. આ વર્ષે 12 વીઘા જેટલી જમીનમાં લોકર બટાકાની ખેતી કરી છે જેમાં એક વીઘા જમીનમાં 8 થી9 ટન જેટલું ઉત્પાદન મળ્યું છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading