2nd Phase Voting | વરિષ્ઠ નાગરિકો અને સંતોએ કર્યું મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આજે બીજા તબક્કાનું મતદાન યોજાવવા જઇ રહ્યુ છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થશે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં 69 મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે.
Featured videos
-
વૃધ્ધાશ્રમો બન્યા વૃધ્ધો માટે આશીર્વાદરૂપ, અહી છે 3000 પુસ્તકો
-
તકલીફો જ સફળતા સુધી લઈ જાય છે, સુરતની આ મહિલાએ કરી બતાવ્યું ચરિતાર્થ
-
પઠાણના વિરોધ વચ્ચે 16000 ખીલીથી ચાહકે શાહરુખનું બનાવ્યું સ્કૅચ,આપ્યો પ્રેરણાદાયી સંદેશ
-
સરગવાની 1 શિંગના 25 રૂપિયા મળ્યા; જાણો અમરેલીના ખેડૂતે ખેતીમાં શું કર્યો બદલાવ
-
આ સંસ્થા અનોખી રીતે કરે છે સેવા, મંદબુદ્ધિના લોકોની રાખે છે સારસંભાળ
-
કારગિલ યુદ્ધમાં ગોળી ખાનારા જવાનના દીકરાએ દિલ્હીમાં પરેડ લીડ કરી
-
સુરતમાં છેલ્લા ત્રણ વર્ષમાં આટલા બધા ગુનાઓ, જુઓ આંકડા
-
કચ્છની કચ્છી સ્ટ્રોબેરી મહાબળેશ્વરની સ્ટ્રોબેરીને પણ ટક્કર મારે એવી છે
-
કચ્છમાં બન્યો વિચિત્ર બનાવ, દારૂની થેલીઓ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો યુવક
-
બ્રાસ ઉદ્યોગનો ચળકાટ ઝાંખો પડ્યો, જુઓ બજેટમાં શુ આશા સેવી રહ્યા છે ઉદ્યોગકારો