Banaskantha News | અંધશ્રદ્ધામાં 'અંધ' બનતા પહેલા ચેતી જજો
અંધશ્રદ્ધામાં અંધ બનતા પહેલા ચેતી જજો. બનાસકાંઠાના એક ગામમાં બનેલી ઘટના દરેક માટે લાલબત્તી સમાન કિસ્સો છે. 1 કરોડમાં દુ:ખ દૂર કરવા વાત કરી બે ભાઈઓએ 35 લાખ રૂપિયા ગુમાવ્યા છે. ધાનેરા પંથકમાં અંધશ્રદ્ધાનો એક વરવો કિસ્સો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. ધાનેરા અને થરાદના 5 ભૂવાઓએ ભેગા મળીને ધાનેરા તાલુકાના ગોલા ગામના બે ભાઈઓને બાધા રાખી દુઃખો દૂર કરવાની લાલચ આપી હતી.
Featured videos
-
Surat News: સુરતની ઓળખ સમાન ઉત્રાણનો Tower ઈતિહાસ બન્યો
-
Gujarat School News: વિધાનસભામાં સરકારી શાળાઓની હાલત સામે આવી
-
Gujarat Assembly: વિધાનસભામાં મહાઠગ કિરણ પટેલનો મુદ્દે ઉઠ્યો
-
News18 Exclusive | અમદાવાદમાં મહાનગર પાલિકામાં 'બાબુ રાજ'
-
Weather Forecast : ક્યાં કમૌસમી વરસાદની આગાહી ?
-
રાજકોટમાં વ્યાજખોરો બન્યા બેફામ
-
ખાલિસ્તાન સમર્થિત વાયરલ ઓડિયો મામલે મોટી સફળતા
-
મિશ્ર ઋતુને કારણે રોગચાળામાં વધારો થતાં ડોક્ટરની સલાહ
-
Weather Forecast : ખેડૂતો પર આભ ફાટ્યા જેવી સ્થિતિ
-
Rajkot News: ક્રિકેટ રમતા યુવકનું હાર્ટ એટેકથી નિધન