Gujarat Election 2022 : લોક ગાયક જીજ્ઞેશ કવિરાજ લડશે ચૂંટણી
ગુજરાત ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં અનેક બદલાવો આવી રહ્યા છે. ત્યારે ગુજરાતનાં જાણીતા લોક ગાયક જીગ્નેશ બારોટે પણ અપક્ષ ઉમેદવાર તરીકે ખેરાલુંમાંથી ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. તેમની સાથેની ખાસ મુલાકાતમાં તેમણે જણાવ્યુ કે, 'હજી સુધી હું કોઇની સાથે જોડાયો નથી કે મને કોઇ પક્ષમાંથી આ માટે કોઇ ઓફર પણ આવી નથી.'
Featured videos
-
Gujarat Election 2022 : લોક ગાયક જીજ્ઞેશ કવિરાજ લડશે ચૂંટણી
-
BIG BREAKING | EWS ની અનામત પર SC ની મહોર | SC Judgement | Reservation
-
Gujarat Election Update | Saurashtra ની રાજનીતિ અંગે મોટા સમાચાર | Politics
-
Breaking News | Supreme Court Judgement | EWS અંગે આજે SC આપી શકે છે ચુકાદો
-
Gujarat Election Update | કોંગ્રેસનો AAP પર આરોપ, AAPએ ચાર્ટડ પ્લેનથી પૈસાની હેરાફેરી કરી
-
AAP's BIG MOVE | ચૂંટણી પહેલા Gopal Italia નો મોટો દાવ
-
Gujarat Election Update | Ticket અંગે CR Patil નું મોટું નિવેદન
-
Election Breaking | જયનારાયણ વ્યાસનું BJP માંથી રાજીનામું
-
Morning 100 | જુઓ દેશ-વિદેશના તમામ સમાચાર, અમારી SUPERFAST રજુઆત Morning 100 માં
-
Gujarat Election 2022 | આમ આદમી પાર્ટી દ્વારા CM પદનો ચહેરો જાહેર