હોમ » વીડિયો » જુનાગઢ

ગિરનાર સ્પર્ધામાં 15 કાશ્મીરી યુવાનો દોટ મૂકશે

જુનાગઢ February 4, 2023, 10:17 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા રવિવારે યોજાશે. 15મી નેશનલ સ્પર્ધા છે. જેમાં બીજી વખત જમ્મુ - કાશ્મીરનાં સ્પર્ધકો ભાગ લેશે. આ પહેલા વર્ષ 2016માં 6 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ વર્ષે 15 સ્પર્ધકો ભાગ લેશે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading