હોમ » વીડિયો » મધ્ય ગુજરાત

અત્યારે સ્ટાર્ટઅપનો જમાનો છે, ધોરણ 12માં અભ્યાસ કરતા નીલે બનાવી સોલાર સાઇકલ

ગુજરાત February 3, 2023, 10:16 PM IST | Vadodara, India

Solar Cycle: અત્યારે ઇનોવેશન અને સ્ટાર્ટઅપનો જમાનો ચાલી રહ્યો છે. એવામાં વડોદરા શહેરના ઝેનિત સ્કૂલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો શાહ નિલ કે જેણે સોલર સાઇકલનું નિર્માણ કર્યું છે. વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ, તથા પર્યાવરણની ઘણી બધી સમસ્યાઓને લઈને નિલને આ વિચાર આવ્યો છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading