પોતાના જ પુત્રથી પ્રેગ્નેંટ થઇ મહિલા, સોશિયલ મીડિયામાં વાયરલ થયો Video


Updated: June 20, 2020, 6:00 PM IST
પોતાના જ પુત્રથી પ્રેગ્નેંટ થઇ મહિલા, સોશિયલ મીડિયામાં વાયરલ થયો Video

  • Share this:
પ્રેમ ક્યારે કોની સાથે થઇ જાય કહીં નથી શકાતું પણ રશિયામાં તેવી પ્રેમ કહાની સામે આવી છે જેને જોઇને તમે પણ આશ્ચર્યચક્તિ થઇ જશો. આ કપલ એક સમયે મા અને પુત્ર હતા હવે પતિ પત્ની બની ગયા છે. માનવામાં નથી આવતું પણ સાચી વાત છે. વિચારીને થોડું અજીબ લાગે અને આજ કારણ છે કે સોશિયલ મીડિયામાં તેમનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં આ કપલનો પ્રેગેન્સી ટેસ્ટ પોઝિટિવ આવવાની ખુશી વ્યક્ત કરતો વીડિયો બનાવવામાં આવ્યો છે. અને પ્રેગ્નેંસી ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી બંને ખૂબ જ ખુશ છે. આ પ્રેગ્નેંસી ટેસ્ટ પોઝિટલ આવ્યા પછી મરીનાએ કહ્યું કે તે ખૂબ જ ખુશ છે કે તે જલ્દી જ માં બનવાની છે.

ધ સનમાં છપાયેલી ખબર મુજબ રશિયાના સ્વાવયંક ઑન કુબાનના રહેનારી વ્લાદિમીર મરીનાના સાતેલા પુત્ર છે. આ પહેલા મરીનાના લગ્ન વ્લાદિમીરના પિતા અલેક્સી શૈવરિન સાથે થયા હતા. પણ શેવરિનથી તેમના છૂટાછેડા થઇ ગયા અને તે પછી વ્લાદિમીર અને મરીના એકબીજાના નજીક આવી ગયા. વ્લાદિમીરનો એક ભાઇ પણ છે જેનું નામ છે વિક્ટર.

આ પણ વાંચો - Lockdown : 5 મહિના ઘરે રહી ચીનના આ વ્યક્તિનું વજન થયું 280 કિલો

જો એલેક્સીથી લગ્ન પછી મરીનાને કોઇ બાળક નથી થયું. પણ તેણે 5 બાળકોને દત્તક જરૂરથી લીધા છે. અલેક્સીએ કહ્યું કે એક દિવસ તેણે પોતાની પત્ની મરીનાને પોતાના પુત્ર વ્લાદિમીર સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઇ લીધી હતી. જે પછી તેમણે મરીનાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. તેણે કહ્યું કે મરીનાનો જો કોઇ અન્ય પુરુષ સાથે સંબંધ હોત તો કદાચ તે તેને માફ પણ કરી દેતા પણ જ્યારે મરીનાએ તેના પોતાના પુત્ર સાથે જ સંબંધ બનાવ્યો તો તે આ વાત સહન ના કરી શક્યા અને માટે તેણે તેને તલાક આપી દીધો.

આ પણ વાંચો : ચીનના આ ગામમાં સાપની ખેતી થાય છે, દર વર્ષે 30 લાખ સાપ અહીં જન્મે છે

ઉલ્લેખનીય છે કે વ્લાદિમીરની ઉંમર 20 વર્ષની છે. અને અલેક્સીનું કહેવું છે કે મરીના જાણી જોઇને તેના પુત્રને પ્રેમજાળમાં ફસાવી રહી છે. તેને ખબર છે કે વ્લાદિમીરની કોઇ ગર્લફ્રેન્ડ નથી. જો કે હાલ તો વ્લાદિમીર અને મરીના તેમના નવા બાળકના આવવાની ખુશીથી ખૂબ જ ખુશ છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક વીડિયો પણ પોસ્ટ કર્યા છે. જેને અનેક લોકોએ પસંદ કર્યા છે. અને આ વીડિયો ખૂબ વાયરલ પણ થઇ રહ્યા છે.
First published: June 20, 2020, 6:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading