AAP Gujarat: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે AAPના ઉમેદવારની ત્રીજી યાદી જાહેર; દિનેશ કાપડિયાને દાણીલીમડાથી ટિકિટ

News18 Gujarati
Updated: September 7, 2022, 3:21 PM IST
AAP Gujarat: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે AAPના ઉમેદવારની ત્રીજી યાદી જાહેર; દિનેશ કાપડિયાને દાણીલીમડાથી ટિકિટ
આપના ઉમેદવારોનું ત્રીજું લિસ્ટ જાહેર થયું

AAP Gujarat Third Candidate List: ગુજરાત આમ આદમી પાર્ટીએ આ પહેલાં 29 ઉમેદવારના નામ જાહેર કર્યાં હતા. આમ આદમી પાર્ટીએ હવે વધુ 10 બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. જેમાં દાણીલીમડા બેઠક પરથી દિનેશ કાપડિયાને ટિકિટ આપવામાં આવી છે.

  • Share this:
અમદાવાદઃ ગુજરાતની વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ વધુ નામ જાહેર કર્યા છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારની ત્રીજી યાદી જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ આ પહેલાં બે યાદીમાં 19 ઉમેદવારના નામ જાહેર કર્યાં હતા. હવે વધુ નામ જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારો ચૂંટણીને લઈને સારી રીતે તૈયારી કરી શકે તે માટે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારની યાદી પહેલા જ જાહેર કરવામાં આવી રહી છે.

ત્રીજી યાદીના ઉમેદવારોનું લિસ્ટઃ

















































ઉમેદવારબેઠક
કૈલાશ ગઢવી માંડવી (કચ્છ)
દિનેશ કાપડિયા દાણીલીમડા
ડો. રમેશ પટેલ ડીસા
લાલેશ ઠક્કર પાટણ
કલ્પેશ પટેલ ભોલાભાઈ વેજલપુર
વિજય ચાવડા સાવલી
બિપિવ ગામેતી ખેડબ્રહ્મા
પ્રફુલ વસાવા નાંદોદ
જીવન જુંગી પોરબંદર
અરવિંદ ગામિત નિઝર



આ પણ વાંચોઃ AAPને ત્રીજા વિકલ્પ તરીકે મજબૂત કરનાર ગોપાલ ઇટાલિયા કોણ છે?

અગાઉ જાહેર કરેલા ઉમેદવારો





















































































બેઠક ઉમેદવાર
જામનગર ઉત્તર કરશન કરમૂળ
માંગરોળ (જૂનાગઢ) પિયૂષભાઈ પરમાર
ચોટીલા રાજુભાઈ કરપડા
ગોંડલ નિમિષાબેન ખૂંટ
ચોર્યાસી પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર
વાંકાનેર વિક્રમ સોરાણી
દેવગઢ બારિયા ભરત વખાલા
અસારવા જે જે મેવાડા
ધોરાજી વિપુલ સખિયા
રાજકોટ-70 શિવલાલ બારસીયા
રાજકોટ-71 વશરામ સાગઠિયા
દિયોદર ભેમાભાઈ ચૌધરી
સોમનાથ જગમાલ વાળા
છોટાઉદેપુર અર્જુન રાઠવા
બેચરાજી સાગર રબારી
કામરેજ (સુરત) રામ ધડુક
ગારીયાધાર સુધીર વાઘાણી
બારડોલી રાજેન્દ્ર સોલંકી
નરોડા ઓમપ્રકાશ તિવારી

કેજરીવાલની ગુજરાતની જનતાને ગેરંટી:


>> ગુજરાતમાં આમ આદમીની સરકાર બનશે તો 300 યુનિટ ફ્રી વીજળી, 24 કલાક વીજળી તેમજ 31 ડિસેમ્બર 2021 સુધીના ગુજરાતના વીજળીના બિલ માફ કરવાની જાહેરાત

>> દરેક યુવકને રોજગારી. જ્યાં સુધી રોજગારી નહિ મળે ત્યાં સુધી દરેક બેરોજગરને 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું.

>> 10 લાખ સરકારી નોકરી.

>> સરકારી નોકરીઓના પેપર ફૂટવાની ઘટના સામે કાયદો.

આ પણ વાંચોઃ AAP એ જાહેર કરી તેના ઉમેદવારોની યાદી

મહિલાઓને દર મહીને રૂ.1000નું એલાઉન્સ આપવાની જાહેરાત


10મી ઓગસ્ટના રોજ ગુજરાત આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે, આપ પાર્ટી સત્તા પર આવશે તો ગુજરાત રાજ્યની 18 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓને દર મહીને રૂ.1,000નું એલાઉન્સ આપવામાં આવશે.
Published by: Vivek Chudasma
First published: September 7, 2022, 1:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading