Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, ફટાફટ જાણો રવિવારના રેટ્સ

News18 Gujarati
Updated: August 8, 2021, 7:13 AM IST
Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, ફટાફટ જાણો રવિવારના રેટ્સ
પ્રતીકાત્મક તસવીર

Petrol Diesel Price Today: ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં શું છે પેટ્રોલ અને ડીઝલના ભાવ?

  • Share this:
Petrol Diesel Price Today, 8 August 2021: સરકારે આજે પણ દેશની સામાન્ય જનતાને ઈંધણના ભાવ (Fuel Rates Today) માં કોઈ રાહત નથી આપી. નોંધનીય છે કે, આજે સતત 22મા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Price Today) માં કોઈ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો. જેથી, ગ્રાહકોને જૂની કિંમતો પર પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પડશે. આંતરરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં હાલ કોઈ પ્રકારનો ઉછાળો જોવા નથી મળ્યો.

ગુજરાતના ચાર મુખ્ય શહેરમાં ભાવ (Petrol Diesel Price in Gujarat: 8 August 2021)


>> અમદાવાદ - પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર
>> સુરત - પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર
>> વડોદરા - પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર>> રાજકોટ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલ ભાવ (Petrol Diesel Price on 8 August 2021)

>> દિલ્હી પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
>> મુંબઈ પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર
>> ચેન્નાઈ પેટ્રોલ 102.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર
>> કોલકાતા પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર
>> બેંગલુરુ પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર

આ પણ વાંચો, Sarkari Naukri 2021: એર ઈન્ડિયા લિમિટેડમાં વિવિધ પદો પર નોકરીની તક, 17 ઓગસ્ટ પહેલા કરો અરજી

આ રાજ્યોમાં 100 રૂપિયાને પાર પેટ્રોલનો ભાવ

પેટ્રોલનો ભાવ લોકોને પરેશાન કરી રહ્યો છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર છે. આ ઉપરાંત મહાનગરોમાં મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુમાં પેટ્રોલ પહેલા જ 100 રૂપિયા પ્રતિ લીટરના આંકડાને પાર કરી ચૂક્યું છે.

નોંધનીય છે કે, મે મહિના બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો. 42 દિવસમાં પેટ્રોલ લગભગ 11.52 રૂપિયા સુધી મોંઘું મળી રહ્યું છે. નોંધનીય છે કે મે મહિનાથી લઈને જુલાઈ સુધી સમયાંતરે ઇંધણના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો, Samsungને પછાડી Xiaomi પહેલી વાર બની દુનિયાની નંબર-1 સ્માર્ટફોન બ્રાન્ડ


આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
Published by: Mrunal Bhojak
First published: August 8, 2021, 7:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading