HURL Recruitment 2022: હિન્દુસ્તાન ઉર્વરક એન્ડ રસાયણ લિમિટેડમાં 390 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી
Updated: May 18, 2022, 8:49 PM IST
HURL Recruitment 2022 : હિન્દુસ્તાન ઉર્વરક એન્ડ રસાયણમાં ભરતી, અહીંથી કરો અરજી
HURL Recruitment 2022 : હિન્દુસ્તાન ઉર્વરક એન્ડ રસાયણ લિમિટેડ (HURL)માં 390 જગ્યા માટે ભરતી બહાર પડી છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
HURL Non Executive Recruitment 2022: હિન્દુસ્તાન ઉર્વરક એન્ડ રસાયન લિમિટેડ (Hindustan Urvarak & Rasayan Limited, HURL) દ્વારા ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત 390 નોન-એક્ઝિક્યુટિવ પદો પર ભરતી કરવામાં આવી રહી છે, જે માટે ઓનલાઈન અરજી આમંત્રિત કરવામાં આવી છે. એન્જીનિયર, એન્જીનિયર આસિસ્ટન્ટ, ક્વોલિટી આસિસ્ટન્ટ, લેબ ટેક્નિશિયન અને અન્ય પદો પર ભરતી કરવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આ ખાલી પદો પર 24 મે 2022ના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે. B.A/B.SC/B.Com/B.SC સહિત ચોક્કસ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ફિજિક્સ/કેમિસ્ટ્રી/ગણિત વિષય સાથે ત્રણ-વર્ષનો ફુલ ટાઈમ ડિપ્લોમા કરેલ હોય તે આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.
HURL Non Executive Recruitment 2022: જોબ સમરી
નોટિફિકેશન- HURL Non Executive Recruitment 2022, 390 પદો પર ભરતી
નોટિફિકેશન તારીખ- 18 મે, 2022
અરજી કરવાની અંતિમ તારીખ- 24 મે, 2022
HURL Non Executive Recruitment 2022: ખાલી પદો વિશે વિગતોજુનિયર એન્જીનિયર આસિસ્ટન્ટ (II)-30, એન્જીનિયર આસિસ્ટન્ટ (I)-45, જુનિયર એન્જીનિયર આસિસ્ટન્ટ (II)-15, એન્જીનિયર આસિસ્ટન્ટ (I)-30, જુનિયર એન્જીનિયર આસિસ્ટન્ટ (II)-15, એન્જીનિયર આસિસ્ટન્ટ (I)-30, જુનિયર એન્જીનિયર આસિસ્ટન્ટ (II)-15, એન્જીનિયર આસિસ્ટન્ટ (I)-15, જુનિયર એન્જીનિયર આસિસ્ટન્ટ (II)-33, એન્જીનિયર આસિસ્ટન્ટ (I)-36, એન્જીનિયર આસિસ્ટન્ટ (I)-18, જુનિયર એન્જીનિયર આસિસ્ટન્ટ (II)-24, એન્જીનિયર આસિસ્ટન્ટ (I)-24, જુનિયર સ્ટોર આસિસ્ટન્ટ (II)-03, સ્ટોર આસિસ્ટન્ટ (I)-06, સ્ટોર આસિસ્ટન્ટ (II)-03, જુનિયર લેબ આસિસ્ટન્ટ (II)-18, લેબ આસિસ્ટન્ટ (I)-18, જુનિયર ક્વોલિટી આસિસ્ટન્ટ (II)-06, ક્વોલિટી આસિસ્ટન્ટ (I)-06
આ પણ વાંચો : Amul Recruitment: અમુલમાં એકાઉન્ટ આસિસ્ટન્ટની ભરતી, 40,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી
જગ્યા |
390 |
શૈક્ષણિક લાયકાત |
તમામ પોસ્ટ પર અલગ અલગ નોટિફીકેશનમાં જણાવ્યા મુજબ |
પસંદગી પ્રક્રિયા |
કોમ્યુટર બેઝ્ડ ટેસ્ટના આધારે |
અરજી કરવાની ફી |
નોટિફીકેશનમાં જણાવ્યા મુજબ |
અરજી કરવાની અંતિમ તારીખ |
24-5-2022 |
ભરતીની જાહેરાત જોવા માટે |
અહીંયા ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે |
અહીંયા ક્લિક કરો |
HURL Non Executive Recruitment 2022: લાયકાતના ધારાધોરણ
જુનિયર આસિ. એન્જીનિયર (II)/ એન્જીનિયર આસિસ્ટન્ટ (I):
40 ટકા માર્ક સાથે B.Sc (કેમિસ્ટ્રી)/ માન્ય યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જીનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા ઓછામાં છા 40 ટકા ગુણ સાથે. ડિપ્લોમા ધારકોને પ્રાથમિકતા આપવામાં આવશે.
જુનિયર આસિ. એન્જીનિયર (II)/ એન્જીનિયર આસિસ્ટન્ટ (I): :
40 ટકા માર્ક સાથે B.Sc (કેમિસ્ટ્રી)/ માન્ય યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જીનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા ઓછામાં ઓછા 40 ટકા ગુણ સાથે. ડિપ્લોમા ધારકોને પ્રાથમિકતા આપવામાં આવશે.
જુનિયર આસિ. એન્જીનિયર (II)/ એન્જીનિયર આસિસ્ટન્ટ (I): :
40 ટકા માર્ક સાથે B.Sc (કેમિસ્ટ્રી)/ માન્ય યુનિવર્સિટીમાંથી કેમિકલ/ મિકેનિકલ એન્જીનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા ઓછામાં છા 40 ટકા ગુણ સાથે. ડિપ્લોમા ધારકોને પ્રાથમિકતા આપવામાં આવશે.
જુનિયર આસિ. એન્જીનિયર (II)/ એન્જીનિયર આસિસ્ટન્ટ (I):
40 ટકા માર્ક સાથે B.Sc (કેમિસ્ટ્રી)/ માન્ય યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જીનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા ઓછામાં છા 40 ટકા ગુણ સાથે. ડિપ્લોમા ધારકોને પ્રાથમિકતા આપવામાં આવશે.
જુનિયર આસિ. એન્જીનિયર (II)/ એન્જીનિયર આસિસ્ટન્ટ (I):
મિકેનિકલ એન્જીનિયરિંગમાં ત્રણ વર્ષનો ફુલ ટાઈમ ડિપ્લોમા અથવા યુનિવર્સિટીમાં ઓછામાં ઓછા 40 ટકા ગુણ
એન્જીનિયર આસિસ્ટન્ટ (I):
માન્ય સંસ્થા/યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 40% ગુણ સાથે ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ફુલ ટાઈમ ડિપ્લોમા.
આ પણ વાંચો : Gujarat High Court recruitment 2022: હાઈકોર્ટ દ્વારા 15 જગ્યાની ભરતી, અહીંથી સીધા કરો અરજી
HURL Non Executive Recruitment 2022: આ રીતે કરો અરજી
લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 24 મે, 2022ના રોજ અથવા તે પહેલાં HURL વેબસાઇટ, www.hurl.net.in ના કરિયર સેક્શનમાં ઉપલબ્ધ રજીસ્ટ્રેશન ફોર્મેટમાં ઑનલાઇન અરજી કરી શકે છે.