IBPS Recruitment: IBPS PO RRBની 2022-2023ની Exam કેલેન્ડર બહાર પડ્યું, અહીંથી કરો ચેક

News18 Gujarati
Updated: January 17, 2022, 2:12 PM IST
IBPS Recruitment: IBPS PO RRBની 2022-2023ની Exam કેલેન્ડર બહાર પડ્યું, અહીંથી કરો ચેક
IBPS EXam Calendar 2022-23 આઈબીપીએસની પરીક્ષાનું કેલેન્ડર બહાર પડ્યું, અહીંયા આપવામાં આવેલી વિગતો દ્વારા કરો ચેક

IBPS Recruitment 2022 2023 Calendar : ધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ બેન્કિંગ (IBPS) દ્વારા આગાામી પરીક્ષાઓનું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. (

  • Share this:
IBPS Calendar 2022-2023: ધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ બેન્કિંગ (IBPS) દ્વારા આગાામી પરીક્ષાઓનું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. (IBPS Recruitment 2022-2023 calendar). સંભવત: આગામી બેન્ક પીઓ આરઆરબી, ક્લાર્ક, એસઓની પરીક્ષા યોજાશે. જે ઉમેદવારો બેન્કિંગની નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમને આ વખતે આ તારીખોના આધારે તૈયાર કરવાની ખબર પડશે. જોકે, આ તારીખો સંપૂર્ણપણે કન્ફર્મ નથી.

IBPS Recruitment: RRBs – CRP RRB-XI (Office Assistants) and (Officers) Preliminary Examination

ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલ 1ની પરીખા 7-8-2022, 13-8-2022, 14-8-2022, 20-8-2022, 21-8-2022 તારીખે લેવાઈ શકે છે.

સિંગલ પરીક્ષા : ઓફિસર સ્કેલ II & III -- 24.09.2022 તારીખે લેવાશે.

મેન એક્ઝામ

ઓફિસર સ્કેલ 1 : 24-9-2022ઓફિસ આસિસ્ટન્ટ : 1-10-20222

IBPS Recruitment: PSBs – CRP CLERK-XII, CRP PO/MT-XII & CRP SPL-XII

પ્રીલિમીનરી એક્ઝામ

ક્લાર્ક : 28-8-2022, 03-09-2022, 04-09-2022

પ્રોબેશનરી ઓફિસર : 15-10-2022, 16-10-2022, 22-10-2022

સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સ : 24-12-2022, 31-12-2022

મેઇન એક્ઝામિનેશન

ક્લાર્ક : 08-10-2022

પ્રોબેશનરી ઓફિસર્સ : 26-11-2022

સ્પેશિયાલિસ્ટ ઓફિર્સ : 29-01-2023

IBPS Recruitment: રજિસ્ટ્રેશન પ્રોસેસ

આઈબીપીએસની પરીક્ષાનું રજિસ્ટ્રેશન ઓનલાઇન થવાનું છે. પ્રિલિમ્સ અને મેઇન્સ પરીક્ષા માટે સિંગલ રજિસ્ટ્રેશન થશે. ઉમેદવારો પોતાના ફોટોગ્રાફ્સ, સહી, થમ્બ ઈમ્પ્રેશન વગેરે અને ડોક્યુમેન્ટ્સની કોપી અપલોડ કરવાની રહેશે.

દેશના બેન્કિંગ ક્ષેત્રમાં પુષ્કળ નોકરીઓ ખાલી

નાણા મંત્રાલયના આ અહેવાલ મુજબ દેશની જુદી જુદી બેન્કોમાં જે ભરતી છે તેમાં સૌથી વધુ જગ્યા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં (SBI Vacancy)  ખાલી છે. આ બેન્કમાં સબ ઓર્ડિનેટ્સની જગ્યા નથી પરંતુ લોવલ લેવલ ઓફિશિયલ્સ અને ઓફિસરની પુષ્કળ જગ્યાઓ ખાલી છે. એસબીઆઈમાં 3423 ઓફિસર અને 5121 બેન્ક સ્ટાફની જગ્યા ખાલી છે. બીજી સૌથી વધુ ખાલી જગ્યા પંજાબ નેશનલ બેન્કમાં છે.

પીએનબીમાં (PNB Vacancy)  ઓફિસરની 1210 જગ્યા ખાલી છે. અને 716 ક્લાર્કની જગ્યા ખાલી છે. જ્યારે સૌથી વધુ 4817 સબઓર્ડિનેટ્સની જગ્યા ખાલી છે. સૌથી વધુ ખાલી જગ્યા ઘરાવતી બેન્કમાં ત્રીજી નંબરે છે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા. (Central Bank of Indian Vacancy)  આ બેન્કમાં ઓફિસરની 3528 જગ્યા ખાલી છે જ્યારે 1726 જગ્યા ક્લાર્કની ખાલી છે. અને 1041 જગ્યા સબ ઓર્ડિનેટની ખાલી છે.

આ બે બેન્કમાં સૌથી ઓછી વેકેન્સી છે

નાણા મંત્રાલયના અહેવાલ મુજબ સૌથી ઓછી ખાલી જગ્યા ધરાવતી બેન્કમાં 12 બેન્કોનો સમાવેશ થાય છે. આ અહેવાલ મુજબ બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં અને બેન્ક ઓફ બરોડામાં સૌથી ઓછી ખાલી જગ્યા છે. બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં 190 અને બેન્ક ઓફ બરોડામાં 15 જગ્યા ખાલી છે.

પહેલાં PSBની સંખ્યા 27 હતી હવે ઘટીને 12 થઈ છે.

અગાઉ પબ્લિક સેક્ટર બેન્કની સંખ્યા 27 હતી. જોકે, દેશની બેન્કોના મર્જર બાદ હવે ફક્ત 12 પબ્લિક સેકર્ટર બેન્ક કાર્યરત છે.  (વધુ વાંચવા માટે (Banking Jobs: દેશભરની બેંકોમાં ખાલી છે હજારો પોસ્ટ, અહીંયાથી જાણો કઈ બેંકમાં કેટલી છે જગ્યા)

કેલેન્ડર ચેક કરવા માટે અહીંયા ક્લિક કરો
Published by: Jay Mishra
First published: January 17, 2022, 2:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading