MPRDC Recruitment 2022 : MPRDCમાં ભરતી, 90,000 સુધી મળી રહ્યો છે પગાર


Updated: January 22, 2022, 3:33 PM IST
MPRDC Recruitment 2022 : MPRDCમાં ભરતી, 90,000 સુધી મળી રહ્યો છે પગાર
MPRDC Recruitment 2022 : મધ્યપ્રદેશ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં ભરતી, 126 જગ્યા માટે કરો અજી

MPRDC Recruitment 2022 : મધ્યપ્રદેશ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (Madhya Pradesh Road Development Corporation Limited) દ્વારા મેનેજર, જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજરના વિવિધ પદો પર ભરતી ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે

  • Share this:
MPRDC Recruitment 2022 Notification: મધ્યપ્રદેશ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (Madhya Pradesh Road Development Corporation Limited) દ્વારા મેનેજર, જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજરના વિવિધ પદો પર ભરતી ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 28 જાન્યુઆરી 2022 સુધી ઓનલાઈન અરજીઓ સબમિટ કરી શકે છે.

અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઉમેદવારો ભરતીની જાહેરાત જોઈ શકશે. જાહેરાતમાં આપવામાં આવેલી માહિતીના આધારે યોગ્ય જણાતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે. અરજી કરવાની મુખ્ય અંતિમ તારીખ 28-1-2022 છે.

MPRDC Recruitment 2022- ખાલી પદો વિશે માહિતી

જનરલ મેનેજર - 2 પદ
ડેપ્યુટી જનરલ મેનેજર - 18 પદ
આસિસ્ટન્ટ જનરલ મેનેજર - 38 પદમેનેજર - 61 પદ
અકાઉન્ટન્ટ - 7 પદ

MPRDC Recruitment 2022- શૈક્ષણિક લાયકાત:

જનરલ મેનેજર - સુપ્રીડેન્ટલ એન્જીનિયર (સિવિલ) તરીકે સરકારી, અર્ધ સરકારી, PSU કંપનીમાં કાર્યરત હોવું જરૂરી છે.
અન્ય મેનેજર – સંલગ્ન વિષયમાં B.E./B.Tech
અકાઉન્ટન્ટ – કોમર્સમાં અભ્યાસ સાથે Tallyમાં કામ કરવાનો અનુભવ.

આ પણ વાંચો : NVS Recruitment 2022: નવોદય વિદ્યાલયની ભરતી, 1925 જગ્યા માટે અહીંથી કરો અરજી

MPRDC Recruitment 2022- પસંદગી પ્રક્રિયા

ઇન્ટરવ્યુ માટે ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ અનુભવ અને ઉચ્ચ લાયકાતના આધારે કરવામાં આવશે. ઉમેદવારોની અંતિમ પસંદગી લાયકાત, અનુભવ અને ઇન્ટરવ્યુમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે.
નોકરીની ટૂંકી વિગતો































જગ્યા 126
શૈક્ષણિક લાયકાત જનરલ મેનેજર - સુપ્રીડેન્ટલ એન્જીનિયર (સિવિલ) તરીકે સરકારી, અર્ધ સરકારી, PSU કંપનીમાં કાર્યરત હોવું જરૂરી છે.
અન્ય મેનેજર – સંલગ્ન વિષયમાં B.E./B.Tech
અકાઉન્ટન્ટ – કોમર્સમાં અભ્યાસ સાથે Tallyમાં કામ કરવાનો અનુભવ.
પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યૂ અને મેરિટના આધારે
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
અરજી પહોંચાડવાની અંતિમ તારીખ 28-1-2022
ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
વેબસાઇટ અહીંયા ક્લિક કરો

MPRDC Recruitment 2022- આ રીતે કરો અરજી

લાયકાત ધરાવતા ઉમેદવારો 28 જાન્યુઆરી 2022 અથવા તે પહેલાં ઓનલાઈન અરજીઓ સબમિટ કરી શકે છે. ઓનલાઈન અરજીઓ સબમિટ કર્યા પછી ઉમેદવારો ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લઈ શકે છે.

આ પણ વાંચો : Indian Navy Recruitment 2022: Navyમાં 80 જગ્યા માટે ભરતી, અહીંયાથી કરો અરજી

MPRDC Recruitment 2022- મહત્વની તારીખ

અરજી કરવાની અંતિમ તારીખ: 28 જાન્યુઆરી, 2022
Published by: Jay Mishra
First published: January 22, 2022, 1:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading