હેવાનીયત! પહેલા કર્યો ગેંગરેપ પછી પ્રાઈવેટ પાર્ટમાં નાંખી બીયરની બોટલ, લોજમાં રહેતી મહિલા સાથે દર્દનાક ઘટના

News18 Gujarati
Updated: July 12, 2021, 6:15 PM IST
હેવાનીયત! પહેલા કર્યો ગેંગરેપ પછી પ્રાઈવેટ પાર્ટમાં નાંખી બીયરની બોટલ, લોજમાં રહેતી મહિલા સાથે દર્દનાક ઘટના
ગેંગરેપ પીડિતા મહિલાની પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

Kerala news: પતિ ખાવાનું લેવા માટે બહાર ગયો ત્યારે કથિત રીતે લોજ મેનેજર સહિત આરોપીઓએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. આરોપીએ મહિલા ઉપર કથિત રીતે અત્યાચાર ગુજાર્યો હતો. તેના પ્રાઈવેટ પાર્ટમાં બીયરની બોટલ પણ નાંખી હતી.

  • Share this:
તિરુવનંતપુરમઃ નિર્ભયા ગેંગરેપમાં દોષિયોને ફાંસીની સજા આપી દીધી છે. પરંતુ તેમ છતાં પણ દુષ્કર્મની ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહેલી. કેરળમાં (Kerala) 40 વર્ષની એક મહિલા સાથે ગેંગરેપની (Gang rape with 40 year old woman) ઘટનાથી ફરી નિર્ભયા કેસની યાદ અપાવી દીધીછે. અહીં આરોપીઓએ મહિલા સાથે ગેંગરેપ કર્યા બાદ તેના પ્રાઈવેટ પાર્ટમાં (Private Part) બીયરની બોટલ નાંખી દીધી હતી. પતિ ખાવાનું લેવા ગયો ત્યારે જ આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યો હતો.

મહિલા અને તેનો પતિ તમિલનાડુના (Tamilnadu) પ્રસિદ્ધ પહાડી મંદિર પલાનીની તીર્થ યાત્રા ઉપર હતા. માનવામાં આવી રહ્યું છે કે દંપતી ડિંડીગુલ જિલ્લાના પલાની વિસ્તારમાં એક લોજમાં રોકાયું હતું. આ દરમિયાન મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની હતી.

મહિલા અને તેના પતિ તમિલનાડુના છે પરંતુ નોકરીના કારણે તેઓ કન્નુરમાં રહેતા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે મહિલા અને તેનો પતિ પલાનીની તીર્થ યાત્રા ઉપર હતા. આ દરમિયાન પતિ જમવાનું લેવા માટે બહાર નીકળ્યો હતો.

આ પણ વાંચોઃ-વડોદરાઃ PI પત્ની સ્વિટી પટેલ કેસ, નિર્માણાધિન હોટલના પાછળના ભાગેથી મળ્યા બળેલી હાલતમાં હાડકાં

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

મીડિયા રિપોર્ટ પ્રમાણે જ્યારે પતિ ખાવાનું લેવા માટે બહાર ગયો ત્યારે કથિત રીતે લોજ મેનેજર સહિત આરોપીઓએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. આરોપીએ મહિલા ઉપર કથિત રીતે અત્યાચાર ગુજાર્યો હતો. તેના પ્રાઈવેટ પાર્ટમાં બીયરની બોટલ પણ નાંખી હતી.આ પણ વાંચોઃ-પતિ, પત્ની ઔર વોઃ ડોક્ટર પ્રેમિકા સાથે ઘરમાં હતો અને અચાનક આવી ગઈ પત્ની, પછી થઈ જોવા જેવી

આ પણ વાંચોઃ-વડોદરાઃ પોલીસના ઘરની છત ઉપર ઉંઘતી હતી મહિલાઓ, યુવક મહિલા બનીને પહોંચ્યો, બન્યું એવું કે માર્યો કૂદકો

ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે જ્યારે મહિલાનો પતિ લોજ પરત ફર્યો ત્યારે આરોપીઓએ તેની સાથે પણ મારપીટ કરી હતી. આ મામલા અંગે પોલીસનું કહેવું છે કે અમને કન્નુર સરકારી મેડિકલ કોલેજમાં મેડિકલ રિપોર્ટ જોઈ હતી. રિપોર્ટના આધારે કોઈ ઇજાના નિશાન નથી. જોકે પીડિતાનું કહેવું છે કે ઘટના 20 જૂનની છે એટલે ઘા સાજા થયા છે.

મહિલાએ આરોપ લગાવ્યો કે કન્નુરમાં પોલીસથી સંપર્ક કર્યો પરંતુ તેમણે કોઈ કાર્યવાહી ન કરી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મહિલાની સારવાર પરિયારામની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે.
Published by: ankit patel
First published: July 12, 2021, 6:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading