August 2021: ઓગસ્ટ મહિનામાં કયા વ્રત-તહેવાર આવી રહ્યા છે, અહીં જુઓ તહેવારોનું લિસ્ટ


Updated: July 30, 2021, 9:26 PM IST
August 2021: ઓગસ્ટ મહિનામાં કયા વ્રત-તહેવાર આવી રહ્યા છે, અહીં જુઓ તહેવારોનું લિસ્ટ
August 2021 Festival List : આ મહિના દરમિયાન જ શ્રાવણ માસ પણ શરૂ થતો હોવાથી મંદિરો અને ભક્તિનો માહોલ જામે છે

August 2021 Festival List : આ મહિના દરમિયાન જ શ્રાવણ માસ પણ શરૂ થતો હોવાથી મંદિરો અને ભક્તિનો માહોલ જામે છે

  • Share this:
August 2021 Festival List: ઓગસ્ટ (August) મહિનો શરૂ થવાની તૈયારી છે. હિન્દુ ધર્મ અનુસાર આ મહિનો પવિત્ર અને શુભ ગણાય છે. આ મહિનામાં ઘણા ભારતમાં મહત્વપૂર્ણ તહેવારો (Festival) અને વ્રત ઉજવવામાં આવતા હોવાથી ઓગસ્ટ મહિનો આધ્યાત્મિક રૂપે મહત્વપૂર્ણ મનાય છે. આ મહિના દરમિયાન જ શ્રાવણ માસ પણ શરુ થતો હોવાથી મંદિરો અને ભક્તિનો માહોલ જામે છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે નાગપંચમી, હરિયાળી તીજ, રક્ષાબંધન, ઓણમ, શ્રાવણ માસ અને જન્માષ્ટમી જેવા તહેવારો ઓગસ્ટ મહિનામાં જ આવશે. મહત્વનું છે કે, દરેક દિવસ સરખો નથી હોતો. ક્યારેક કોઈ દિવસ તમારા માટે કોઈ સારા સમાચાર લાવે છે અને કોઈ દિવસ અનપેક્ષિત પડકારો પણ ઉભા કરે છે. ચાલો આજે આપણે આ મહિનાના તહેવારો વિશે જાણીશું.

ઓગસ્ટ મહિનાના વ્રત અને તહેવાર (August 2021 Indian Festivals)

કામિકા એકાદશી: 4 ઓગસ્ટ 2021, બુધવાર

કૃષ્ણ પ્રદોષ વ્રત: 5 ઓગસ્ટ 2021, ગુરુવાર

માસિક શિવરાત્રી: 6 ઓગસ્ટ 2021, શુક્રવાર

હરિયાળી તીજ: 11 ઓગસ્ટ 2021, બુધવારવિનાયક ચતુર્થી: 12 ઓગસ્ટ 2021, બુધવાર

આ પણ વાંચો - શરૂ કરો નોકરીથી વધારે નફા વાળો બિઝનેસ, એક વખત લગાવો 5 લાખ રૂપિયા અને દર મહિને કરો રૂ. 70,000ની કમાણી

પુત્રદા એકાદશી: 18 ઓગસ્ટ 2021, બુધવાર

શુક્લ પ્રદોષ વ્રત: 20 ઓગસ્ટ 2021, શુક્રવાર

ઓણમ (Onam): 21 ઓગસ્ટ 2021, શનિવાર

રક્ષાબંધન (Rakshabandhan): 22 ઓગસ્ટ 2021

જન્માષ્ટમી (Janmashtami): 30 ઓગસ્ટ

(Disclaimer: આ લેખમાં આપેલી જાણકારીઓ સામાન્ય સૂચના અને જાણકારી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પૃષ્ટિ કરતું નથી. આના પર અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરો.
First published: July 30, 2021, 9:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading