Rashifal 8 September: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ, શું કહે છે તમારું રાશિફળ?


Updated: September 8, 2022, 1:00 AM IST
Rashifal 8 September: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ, શું કહે છે તમારું રાશિફળ?
રાશિ ભવિષ્ય

ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.

  • Share this:
મેષ (21 માર્ચ – 11 એપ્રિલ)

પૈસાની વધતી જતી બાબતો પર ધ્યાન આપવાનો દિવસ છે. તમે કદાચ વસ્તુઓ મુલતવી રાખી રહ્યા છો, પરંતુ તેઓ ટૂંક સમયમાં મર્યાદામાંથી બહાર નીકળી શકે તેવી સંભાવના છે.

લકી સાઈન - ઓરેન્જ મેરીગોલ્ડ

વૃષભ (20 એપ્રિલ – 20 મે)

આજનો દિવસ આશ્ચર્યથી ભરપૂર રહી શકે છે. તમારા વરિષ્ઠોની સલાહને અવગણવાનો પ્રયાસ ન કરો. થોડો સમય તમારા માટે પણ કાઢો.

લકી સાઇન - બટરફ્લાયમિથુન (21 મે – 21 જૂન)

તમારી ધીરજના ફળ તમને ટૂંક સમયમાં જ મળી શકે છે. જો તમે ભૂતકાળમાં કોઇ સમસ્યાઓ થઇ છે તો તમે ટૂંક સમયમાં જ કોઇ સારા કાઉન્સિલરને મળી શકશો. વિદ્યાર્થીઓને સારું પરીણામ મળશે.

લકી સાઇન – ફાયર ફ્લાય

કર્ક (22 જૂન – 22 જુલાઇ)

અમુક વિશ્વાસુ લોકો તમારી મદદ માટે આવી શકે છે. કેશ ફ્લો સારો રહેશે. જો તમે પ્રોજેક્ટનું રીનોવેશન કરાવવાનું વિચારી રહ્યા છો તો તેને હાલ બંધ રાખો.

લકી સાઇન – રાઈઝીંગ સન

સિંહ (જુલાઇ 23 – ઓગસ્ટ 23)

આજે તમને હસવા માટે અમુક કારણો મળશે. તમારા માતાપિતા તમારી પાસેથી કંઇક એવું ઇચ્છી રહ્યા છે જે તમારા માટે ફળદાયી નિર્ણય સાબિત થશે. કંઇક ખોવાયેલું મળી જશે. દિવસ થોડો હેક્ટિક રહેશે.

લકી સાઇન- માઉન્ટેન વ્યૂ

કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)

છેલ્લા કેટલાક દિવસોથી તમે જેની રાહ જોઈ રહ્યા છો તે હવે થઈ શકે છે. તમારા જીવનસાથી તરફથી કોઈ સારા સમાચારનો તમને ઉત્સાહિત કરે તેવી સંભાવના છે. પ્રાઇવસી ઇશ્યૂના કારણે તમારી દિનચર્યા થોડી વિક્ષેપિત થઇ શકે છે.

લકી સાઇન – આર્ટીફેક્ટ

તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)

ટૂંક સમયમાં જ સેલિબ્રેશનનો અવસર આવી શકે છે. જો કંઇક એવું થઇ રહ્યું છે જેનું તમે પ્લાનિંગ નથી કર્યું, તો તમને સિલ્વર લાઇનિંગ મળી શકે છે. મહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરશો.

લકી સાઇન – પ્લેટિનસ રીંગ

વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)

વધારે પડતા પ્રેક્ટિકલ બનવાથી તમે કોઇને દુખી કરી શકો છો. તમારા હાવભાવ પર ધ્યાન આપો. તમે તમારી ઉત્તેજનાને છુપાવી શકો છો.

લકી સાઇન- ગોલ્ડન ડસ્ટ

ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)

આજનો દિવસ સારામાં સારો રહેશે. તમારા મગજમાં ચાલતી દરેક વસ્તુના કારણે વધુ પ્રેશર ન મુકશો. તમે કાં તો બેસી રહેવાનું પસંદ કરશો અથવા તો તમારું કામ પૂર્ણ કરવાનું. તમારી એનર્જીને રીન્યૂ અને રીફ્રેશ કરવા માટે ઉત્તમ દિવસ

લકી સાઇન – મેમોરેબલ ફોટો

મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)

જો તમે કોઇ અજાણી જગ્યા માટે મુસાફરીનું પ્લાનિંગ કરી રહ્યા છોતો તે ઉપયોગી સાબિત થશે. કોઇ મોટો પિતરાઇ કે સંબંધી તમને પ્રેમથી યાદ કરશે. જો તમે ટ્રેડિંગ કરો છો તો ખરીદી અને વેચાણ માટે ઉત્તમ દિવસ.

લકી સાઇન – નાઇટેંગલ

કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)

કાર્યસ્થળ પર સિનિયર પાસેથી તમને કામમાં સરાહના મળશે. તમને કોઇ નવી જવાબદારી મળી શકે છે. તમારી જાતને સ્પષ્ટ રીતે રજૂ કરો.

લકી સાઇન – 3 પીજન

મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)

આગળનું આયોજન કરવા માટે ઉત્તમ દિવસ. વિસ્તૃત યોજનાઓ માટે નવી સ્કિલ્સ શીખો. તમે તમારી જાતને તમારા ઉદ્દેશોની નજીક પામશો. વિશ્વાસુ મિત્રની સલાહ લેવી.

લકી સાઇન – શેડ્સ ઓફ મસ્ટર્ડ
First published: September 8, 2022, 1:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading