Vat Savitri Vrat 2022 : 30 વર્ષે વટ સાવિત્રી વ્રતના દિવસે શુભ સંયોગ સર્જાશે, આ છે વ્રતનો શુભ સમય


Updated: May 28, 2022, 3:40 PM IST
Vat Savitri Vrat 2022 : 30 વર્ષે વટ સાવિત્રી વ્રતના દિવસે શુભ સંયોગ સર્જાશે, આ છે વ્રતનો શુભ સમય
વટ સાવિત્રી વ્રત શુભ સમય

Vat Savitri Vrat 2022: આ વર્ષે અખંડ સૌભાગ્ય અને લાંબી આવરદા આપતું વટ સાવિત્રીનું વ્રત 30 મે, સોમવારે મનાવવામાં આવશે.

  • Share this:
ધર્મભક્તિ ડેસ્કઃ ભારતના પ્રાચીન ઈતિહાસ (Istory) અને પરંપરા અનુસાર પતિ પરમેશ્વની લાંબી આયુ અને તેમના સ્વસ્થ જીવન (healthy life of husband) માટે વટા સાવિત્રીનું વ્રત (Vat Savitri vrat) કરવાની પરંપરા સદીઓથી પત્નીઓ પાળતી આવી છે. આ વર્ષે અખંડ સૌભાગ્ય અને લાંબી આવરદા આપતું વટ સાવિત્રીનું વ્રત 30 મે, સોમવારે મનાવવામાં આવશે. આ શુભ દિને વટ વૃક્ષ, સાવિત્રી અને સત્યવાનની પૂજા કરવામાં આવે છે.

આ દિવસે કાચા દોરાને વટ વૃક્ષની ફરતે વીંટાળીને પરિક્રમા કરવામાં આવે છે. પૂજા સમયે વટ સાવિત્રી વ્રતની કથા સાંભળવામાં આવે છે. સુહાગન મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય, પુત્ર અને સુખી જીવન માટે પ્રાર્થના ઈશ્વરને કરે છે.

પરણિત મહિલાઓએ આ વટ સાવિત્રી વ્રતમાં આરતી સાથે પૂજાનું સમાપન કરવું જોઈએ. વટ સાવિત્રી વ્રતની આજે અમે તમને નીચે જણાવી રહ્યાં છીએ. આરતી માટે ઘીનો દીવો અથવા કપૂરનો ઉપયોગ પણ કરી શકાય છે.

આ પણ વાંચોઃ-Vat Savitri Vrat 2022: શા માટે બે દિવસ રાખવામાં આવે છે વટ સાવિત્રીનું વ્રત? જાણો પૂજા મુહૂર્ત

પુરીના જ્યોતિષી ડૉ. ગણેશ મિશ્રા આ પાવનપર્વ પર સમજાવે છે કે વટ સાવિત્રી વ્રત દર વર્ષે જેઠ મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. જો કે આ વર્ષે વટ સાવિત્રી વ્રતના દિવસે સોમવતી અમાસનો પણ શુભ સંયોગ છે અને શનિ જયંતિ પણ ઉજવવામાં આવશે.

30 વર્ષ પછી આવો શુભ સંયોગ બન્યો છે કે સોમવતી અમાસ, વટ સાવિત્રી વ્રત અને શનિ જયંતિ જેઠ મહિનાની અમાસ પર એક સાથે આવી છે.આ પણ વાંચોઃ-Vat Savitri Vrat 2022: વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કેમ થાય છે? જાણો 6 મહત્ત્વના કારણ

વટ સાવિત્રી વ્રતની આરતી
अश्वपती पुसता झाला।।
नारद सागंताती तयाला।।
अल्पायुषी सत्यवंत।।
सावित्री ने कां प्रणीला।।
आणखी वर वरी बाळे।।
मनी निश्चय जो केला।।
आरती वडराजा।।1।।

दयावंत यमदूजा।
सत्यवंत ही सावित्री।
भावे करीन मी पूजा।
आरती वडराजा ।।
ज्येष्ठमास त्रयोदशी।
करिती पूजन वडाशी ।।
त्रिरात व्रत करूनीया।
जिंकी तू सत्यवंताशी।
आरती वडराजा।।2।।

स्वर्गावारी जाऊनिया।
अग्निखांब कचलीला।।
धर्मराजा उचकला।
हत्या घालिल जीवाला।
येश्र गे पतिव्रते।
पती नेई गे आपुला।।
आरती वडराजा।।3।।

जाऊनिया यमापाशी।
मागतसे आपुला पती।
चारी वर देऊनिया।
दयावंता द्यावा पती।
आरती वडराजा ।।4।।

पतिव्रते तुझी कीर्ती।
ऐकुनि ज्या नारी।।
तुझे व्रत आचरती।
तुझी भुवने पावती।।
आरती वडराजा ।।5।।

पतिव्रते तुझी स्तुती।
त्रिभुवनी ज्या करिती।।
स्वर्गी पुष्पवृष्टी करूनिया।
आणिलासी आपुला पती।।
अभय देऊनिया।
पतिव्रते तारी त्यासी।।
आरती वडराजा।।6।।

વટ સાવિત્રી વ્રત 2022 શુભ સમય

જેઠ અમાસનો પ્રારંભ તારીખઃ 29મી મે, રવિવાર, બપોરે 02:54 વાગ્યાથી
જેઠ અમાસનો તિથિની સમાપ્તિ: 30 મે, સોમવાર, સાંજે 04:59 કલાકે
પૂજાનો શુભ સમય: સવારે 07:12 મિનિટ પછીનો
Published by: ankit patel
First published: May 28, 2022, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading