પેન્ટની ઝિપ ખોલીને Photos શેર કરવા બદલ troll થઈ ખેસારી લાલ યાદવની અભિનેત્રી, લોકો ઉડાવી રહ્યા છે મજાક

News18 Gujarati
Updated: January 15, 2022, 9:04 PM IST
પેન્ટની ઝિપ ખોલીને Photos શેર કરવા બદલ troll થઈ ખેસારી લાલ યાદવની અભિનેત્રી, લોકો ઉડાવી રહ્યા છે મજાક
નેહા મલિકની વાયરસ તસવીર

Neha Malik latest news: નેહા મલિકે તેના સોશિયલ એકાઉન્ટ (social account)પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો (Photoshoot pics) શેર કરી છે, જેના પર મોટાભાગના તમામ યુઝર્સ તેની મજાક ઉડાવી રહ્યા છે.

  • Share this:
મુંબઈ : આજના સોશિયલ મીડિયા (Social Media)ના જમાનામાં અભિનેત્રીઓ કે અભિનેતાની લેટેસ્ટ તસવીરો (Photos) તેના ફેન્સ (Fans) સુધી તરત જ પહોંચતી હોય છે. સોશિયલ મીડિયા મારફતે અભિનેત્રીઓ (Actresses) પણ પોતાની વિવિધ તસવીરો શેર કરતી હોય છે. જેમાં શેર કરવામાં આવતી હોટ તસવીરો (Hot Photos)ને ક્યારેક લોકો ખુબ પસંદ કરે છે, પરંતુ અમુક વખતે હોટ તસવીરોને કારણે અભિનેત્રીઓને ટ્રોલર્સ (Trolls)નો સામનો કરવો પડે છે. આવું જ કઈંક ભોજપુરી (Bhojpuri) અભિનેત્રી નેહા મલિક (Neha Malik) સાથે બન્યું છે. નેહા તેની ગ્લેમરસ લાઈફસ્ટાઈલ (Lifestyle)ને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે.

અભિનેત્રી ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના નવા ફોટોશૂટની ઝલક રજૂ કરે છે. છેલ્લા ઘણા દિવસોથી, નેહા ઇન્સ્ટાગ્રામ (Instagram) પર ઘણી રીલ્સ રજૂ કરતી જોવા મળી રહી છે, જેના દ્વારા તેણીના ઘણા વખાણ થઈ રહ્યા છે, પરંતુ તાજેતરમાં તેણીએ તેની નવી તસવીરો દ્વારા ફરીથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. પરંતુ આ તસવીર પર જેટલા તેના વખાણ થઈ રહ્યા છે, એટલું જ તે ટ્રોલનો સામનો પણ કરી રહી છે.

નેહા મલિકે તેના સોશિયલ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેના પર મોટાભાગના તમામ યુઝર્સ તેની મજાક ઉડાવી રહ્યા છે. વાસ્તવમાં, આ તસવીરોમાં હોટ પેઇન્ટ પહેરેલી દેખાતી અભિનેત્રીએ તેની ઝિપ બંધ કરવાને બદલે ખુલ્લી રાખી છે. તેણે ફોટોશૂટ કરાવવા માટે આવું કર્યું હશે, પરંતુ યુઝર્સ તેની આ બાબતનો ભરપૂર આનંદ લઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ-Hunarbaaz: ભારતી સિંહના પતિ હર્ષ લિંબાચીયાએ વ્યક્ત કર્યું દુઃખ! કહ્યું- 'લોકો ટોણા મારતા હતા કે...'

જ્યારે કેટલાક યુઝર્સ તેને સેક્સી અને સિઝલિંગ કહીને તેની પ્રશંસા કરી રહ્યા છે, તો અન્ય તેને પૂછે છે કે તમે ઝિપ ખોલીને શું બતાવવા માંગો છો. નેહાના ફોટા પર અનેક પ્રકારની કોમેન્ટ્સ કરવામાં આવી રહી છે અને ઘણા લોકો એવી કોમેન્ટ્સ લખી રહ્યા છે જે અમે તમને બતાવી પણ નથી શકતા. નેહા ઘણીવાર પોતાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે.

આ પણ વાંચોઃ-જાણો Pop song 'દીવાને તો દીવાને હૈ'ની ગાયિકા Shweta Shetty હાલ ક્યાં અને કઈ સ્થિતિમાં છે, 90ના દાયકામાં હિટ થયું હતું આ ગીતનેહાએ ભોજપુરી એક્ટર ખેસારી લાલ યાદવના હિન્દી ગીત 'તેરે મેરે દરમિયાં'માં કામ કર્યું છે જે ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી નેહા તેના નવા પ્રોજેક્ટ માટે દુબઈમાં શૂટિંગ કરી રહી હતી પરંતુ હવે તે પાછી ફરી છે. તેની લેટેસ્ટ તસવીરો પણ થ્રોબેક પિક્ચર્સ છે.
Published by: ankit patel
First published: January 15, 2022, 8:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading