હરમન બાવેજા-સાશા રામચંદાનીનાં લગ્નમાં મોજે દરીયા, રાજ કુન્દ્રાએ શેર કર્યો VIDEO

News18 Gujarati
Updated: March 21, 2021, 5:27 PM IST
હરમન બાવેજા-સાશા રામચંદાનીનાં લગ્નમાં મોજે દરીયા, રાજ કુન્દ્રાએ શેર કર્યો VIDEO
હરમન બાવેજાનાં લગ્ન

હરમન બાવેજા (Harmam Baweaja) અને સાશા રામચંદાની (Sasha Ramchandani)નાં લગ્ન સમારંભની તસવીરો વાયરલ થઇ રહી છે. હરમનનાં ખાસ મિત્રો પણ ફંક્શનમાં હાજર રહ્યાં છે અને ખુબ મસ્તી કરતાં નજ રઆવી રહ્યાં છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટર પ્રોડ્યૂસર હરમન બાવેજા (Harman Baweaja)નાં લગ્ન સાશા રામચંદાની (Sasha Ramchandani)ની સાથે આજે થયા છે. હરમને ગત ડિસેમ્બરમાં ચંદીગઢમાં ન્યૂટ્રિશિયન કોચ સાશા રામચંદાની સાથે સગાઇ કરી હતી. હરમન અને સાશાનાં લગ્નની ઘણી તસવીરો અને ફોટા સામે આવ્યાં છે. જાનથી લઇ પીઠી, સંગીત સંધ્યાની તસવીરો સામે આવી છે. જે ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. હરમનનાં લગ્નની વિધીઓનો વીડિયો તેનાં મિત્ર રાજ કુન્દ્રાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે.


View this post on Instagram


A post shared by Raj Kundra (@rajkundra9)


હરમન બાવેજા અને સાશા રામચંદાનીનાં પરિવારવાળાની સાથે ઇન્ડસ્ટ્રીનાં મિત્રો પાછળ બે દિવસ સતત થઇ રહેલાં ફંક્શનમાં ભાગ લઇ રહ્યાં છે. લગ્ન ફંક્શનમાં ખુબજ મજા કરી છે. હરમનની જાનનો વીડિયો રાજકુન્દ્રાએ શેર કર્યો છે. જેમાં હરમન દુલ્હો બન્યો છે અને તેન સાથે જાનૈયા બનેલા તમામ મિત્રોખુબજ ડાન્સ કરી રહ્યાં છે. કોલકાતામાં થઇ રહેલાં આ લગ્નમાં હરમને તેનાં મિત્રો સાથે મન મુકીને એન્જોય કર્યું હતું.
View this post on Instagram


A post shared by Raj Kundra (@rajkundra9)


આ પહેલાં સંગીત પાર્ટીનો એક વીડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કતાં રાજ કુન્દ્રાએ લખ્યું કે, જ્યાયરે આપનાં ખાસ મિત્રનાં લગ્ન થઇ રહ્યાં હોય તો સંગીતમાં ધમાલ મચે જ છે. તો એક્ટર આમિર અલીએ હલ્દીનાં ફંક્શનનો વીડિયો શેર કર્યો છે આ વીડિયોમાં પિઠી ચોળેલો હરમન બાવેજા મિત્ર આમિર અલી સાથે મસ્તી કરતો નજર આવે છે.
Published by: Margi Pandya
First published: March 21, 2021, 4:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading