પારદર્શક વસ્ત્રોમાં પ્રિયંકાનો પોઝ જોઈ ઋત્વિકથી પણ રહેવાયું નહી, કોમેન્ટમાં લખી નાખ્યું કંઈક આવું..


Updated: March 10, 2021, 7:41 PM IST
પારદર્શક વસ્ત્રોમાં પ્રિયંકાનો પોઝ જોઈ ઋત્વિકથી પણ રહેવાયું નહી, કોમેન્ટમાં લખી નાખ્યું કંઈક આવું..
સોશિયલ મીડિયા પરની તસવીર

સંપૂર્ણ બ્લેક આઉટફિટથી પ્રિયંકાનો લૂક ખૂબ એટ્રેકટિવ દેખાય છે. તે પોતાની આંગળી ઉપર બાસ્કેટબોલ ફેરવી રહી છે. ફોટાના કેપશનમાં તેણે લખ્યું છે કે, શું તમે મારી સાથે રમવા ઈચ્છો છો?

  • Share this:
મુંબઈઃ બોલિવૂડ અને હોલિવૂડની (Bollywood and hollywood) ખ્યાતનામ અભિનેત્રી પ્રિયંકા ચોપડા (Actress priyank chopra) અવારનવાર લોક જીભે ચઢતી રહે છે. થોડા સમય પહેલાં પ્રિયંકાની બુક અનફિનિશડ લોન્ચ થઈ હતી. જેને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. આ બૂકના ખૂબ વખાણ થયા છે. ત્યારે હવે ફરી પ્રિયંકા ફોટોશૂટ અને લૂકના કારણે ચર્ચામાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા (social media) પર પોસ્ટ કરેલા ફોટામાં તેણે પારદર્શક વસ્ત્રો પહેર્યા છે.

સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી પ્રિયંકાચોપરા જોનાસેતાજેતરમાં ફોટો શેર કર્યા હતા. આ ફોટા તેણે એક મેગેઝીનના ફોટોશૂટ માટે પડાવ્યા હતા. ફોટાના માધ્યમથી તેણે પોતે પોતાના લૂકની એક ઝલક ફેન્સને આપી હતી. જેમાં પ્રિયંકાએ પારદર્શક બ્લેકડ્રેસ પહેર્યો છે. સાથે જફોટાનીનીચે એક કેપ્શન પણ લખ્યું છે, જેને જોઈને હ્રિતિકરોશન અને આયુષ્માન ખુરાના પણ કોમેન્ટ કરવા તલપાપડ બન્યા હતા.

સંપૂર્ણ બ્લેક આઉટફિટથી પ્રિયંકાનો લૂક ખૂબ એટ્રેકટિવ દેખાય છે. તે પોતાની આંગળી ઉપર બાસ્કેટબોલ ફેરવી રહી છે. ફોટાના કેપશનમાં તેણે લખ્યું છે કે, શું તમે મારી સાથે રમવા ઈચ્છો છો?

આ પણ વાંચોઃ-બારડોલીઃ સગીરા સાથે ચોથી વાર દુષ્કર્મ આચરવા જતા આરોપીને મળ્યું મોત, પકડાયેલા યુવકને માર મારતો live video

આ પણ વાંચોઃ-અમદાવાદાની આયેશા જેવી હૃદયદ્રાવક ઘટના! લગ્નના 14 મહિનામાં જ બે માસની સગર્ભાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

આ પણ વાંચોઃ-બે ભાઈઓએ એક સાથે જ કરી આત્મહત્યા, દર્દભર્યો વીડિયો બનાવી કહ્યું 'જીવવાનું મન નથી....માટે જઈ રહ્યા છીએ'આ પણ વાંચોઃ-ગોંડલઃ કોરોના વેક્સીન વાને દંપતીને કર્યું ખંડીત, અકસ્માતમાં પત્નીનું મોત, પતિ સારવાર હેઠળ

પ્રિયંકાના ફોટા પર હ્રિતિકે કોમેન્ટમાં લખ્યું છે 'હા હા, ખૂબ સરસ', જ્યારે આયુષ્માન ખુરાનાએ પણ પ્રિયંકાના ફોટા ઉપર રિએક્શન આપ્યું છે. આયુષ્માન ખુરાનાએકમેન્ટમાંફાયર ઇમોજી મૂકી છે. આ ફોટામાં પ્રિયકાના લૂકથી ચર્ચા શરૂ થઈ છે. બધાને તેનો આ લૂક ગમ્યો છે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પ્રિયંકા ચોપરા જોનાસે પોતાની બુક અન ફીનીષ્ડમાં હ્રિતિક રોશનના ખૂબ વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, હ્રિતિક ફિલ્મોની જેમ જ રિયલ લાઈફમાં પણ સુપરહીરો છે.
First published: March 10, 2021, 7:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading