VIDEO: 'મોટી બાની નાની વહુ' જુઓ સ્વરા, મન, ચિરાગ અને ડિમ્પલનો 'ઝુકેગા નહીં સાલા' અંદાજ
News18 Gujarati Updated: May 20, 2022, 6:34 PM IST
મોટી બાની નાની વહુ
શોમાં એકબીજા સાથે ભલે સ્વરા અને ડિમ્પલ વચ્ચે ઝઘડો થતો હોય પણ રિઅલ લાઇફમાં તેઓ એક સાથે મસ્તી કરતાં નજર આવે છે. આ ટીમની ઓફ સ્ક્રિન મસ્તી જોવાની અને તેમનાં રિલ્સ જોવાની મજા પડી જશે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'મોટા બાની નાની વહુ'માં ઓન સેટ જે પણ ટેનશન ચાલતી હોય પણ ઓફ સેટ તો આખી ટીમ એક સાથે મસ્તી મજાક ભરપૂર એન્જોય કરતી હોય છે. તેની ઝલક તમે આ વીડિયોમાં જોઇ શકો છો.
શોમાં એકબીજા સાથે ભલે સ્વરા અને ડિમ્પલ વચ્ચે ઝઘડો થતો હોય પણ રિઅલ લાઇફમાં તેઓ એક સાથે મસ્તી કરતાં નજર આવે છે. આ ટીમની ઓફ સ્ક્રિન મસ્તી જોવાની અને તેમનાં રિલ્સ જોવાની મજા પડી જશે.
હાલમાં શોમાં શું ચાલે છે તે અંગે વાત કરીએ તો, શું સ્વરા કંપની બચાવવાં માટે મનનો સાથ આપે છે તો શું મનને સ્વરા માટે ફિલિંગ્સ આવશે કે નહીં તે આવનારા એપિસોડમાં જોવા મળશે.
Published by:
Margi Pandya
First published:
May 20, 2022, 6:34 PM IST