વાંદરાથી પરેશાન ગામવાળાએ સોનૂ સૂદ પાસે માંગી મદદ, એક્ટરે બોલ્યો- બસ આજ બાકી હતું

News18 Gujarati
Updated: February 9, 2021, 3:22 PM IST
વાંદરાથી પરેશાન ગામવાળાએ સોનૂ સૂદ પાસે માંગી મદદ, એક્ટરે બોલ્યો- બસ આજ બાકી હતું
ગામવાળાએ સોનૂ સૂદ પાસે માંગી મદદ

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : બોલિવૂડ (Bollywood) એક્ટર સોનૂ સૂદ (Sonu Sood) એક્ટિંગની દુનિયામાં તેનું નામ બનાની ચુક્યો છે. સાથે સાથે એક રહમ દિલ વ્યક્તિ તરીકે પણ સામે આવ્યો છે. ખાસ કરીને કોરોના કાળમાં લોકડાઉન દરમીયાન જોવા મળી. લોકડાઉન સમયમાં સોનૂ સૂદ (Sonu Sood) તરફથી મદદનો સીલસીલો આજની તારીખ સુધી ચાલુ છે. હવે તો એવુ થઇ ગયુ છે કે, સોનૂ સૂદને સોશિયલ મીડિયા દ્વારા સતત લોકોની મદદ કરે છે. અને તેનાંથી સંભવ મદદ કરે છે.

પણ તાજી ઘટના એવી છે કે, કોઇને પણ હસવું આવી જાય. એક વ્યક્તિએ સોનૂ સૂદ પાસે અજીબ મદદ માંગી છે. ખાસ વાત એ છે કે, સોનૂએ પણ તેમની માંગણી પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું છે. બાસુ ગુપ્તા નામનાં વ્યક્તિએ ટ્વિટ કરી છે કે સોનૂ સૂદે કહ્યું કે, 'હવે બસ વાંદરા પકડવાનું બાકી રહી ગયુ હતું મિત્રો, એડ્રેસ મોકલો આ પણ કરી જોઇએ.' આ ટ્વિટ પર 16 હજારથી વધુ લોકોએલાઇક કરી છે. લોકડાઉનમાં ફસાયેલાં પ્રવાસીઓની મદદ કરી લાઇમ લાઇટમાં આવેલા સોનૂ સૂદની છબિ એક એક્ટરથી વધુ એક મસીહાનાં રૂપમાં સામે આવ્યો છે.તેણે લોકડાઉન દરમિયાન પરેશાન લોકોને ઘરે પહોચાડવાનું, બીમારીથી પીડાતા લોકોનું ઇલાજ કરાવવાનું કામ તેમણે કર્યું છે. આંધ્રપ્રદેશનાં નાનકડાં ગામમાં એક ગરીબ ખેડૂતને ટ્રેક્ટર મોકલવાનું હોય કે, અનાથ બાળકોને મદદ કરવાનું હોય કે ગરીબ મહિલાઓને ઘર બનાવી કામ આપવાનું હોય એટલું જ નહીં દેશ બહાર વિદેશમાં પણ ફસાયેલાં ભારતીયોની ઘર વાપસી હોય તમામની મદદ સોનૂ સૂદે કરી છે.કરી છે.

આ પણ વાંચો-આશ્રમ'ની બબીતાનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, ઇન્ટરનેટ પર હિરોઇનની તસવીરો VIRAL

આ ઉપરાંત સોનૂએ જનતામાં આત્મ વિશ્વાસ પણ પેદા કર્યો છે કે, જો સોનૂ સૂદ પાસે મદદ માંગવામાં આવે તો તે કોઇને પણ નિરાશ કરતો નથી. સૌની મદદ કરે છે.
Published by: Margi Pandya
First published: February 9, 2021, 3:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading