રાજ કુન્દ્રાના જૂના ટ્વિટ વાયરલ, ક્યારેક ઉડાવી છે હિન્દુ ધર્મની મજાક તો ક્યારે કરી છે પોર્નોગ્રાફીની વાત

News18 Gujarati
Updated: July 21, 2021, 5:54 PM IST
રાજ કુન્દ્રાના જૂના ટ્વિટ વાયરલ, ક્યારેક ઉડાવી છે હિન્દુ ધર્મની મજાક તો ક્યારે કરી છે પોર્નોગ્રાફીની વાત
રાજ કુન્દ્રાની (Raj Kundra)પોર્નોગ્રાફી (Pornography)મામલામાં મુંબઈ પોલીસના (Mumbai Police)ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

રાજ કુન્દ્રાની (Raj Kundra)પોર્નોગ્રાફી (Pornography)મામલામાં મુંબઈ પોલીસના (Mumbai Police)ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

  • Share this:
મુંબઈ : રાજ કુન્દ્રાની (Raj Kundra)પોર્નોગ્રાફી (Pornography)મામલામાં મુંબઈ પોલીસના (Mumbai Police)ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ( Shilpa Shetty) પતિ અને જાણીતા બિઝનેસમેન રાજ કુન્દ્રાની 19 જુલાઇના રોજ ધરપકડ કરવામાં આવી છે. કુન્દ્રાની ધરપકડ પછી તેમના ઘણા જૂના ટ્વિટ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. કેટલાક ટ્વિટમાં કુન્દ્રાએ વેશ્યાવૃત્તિ અને પોર્નોગ્રાફીને લઇને વાત કરી હતી. તો કેટલાક હિન્દુ ધર્મ વિશે આપત્તિજનક ટ્વિટ પણ કર્યા હતા.

એક ટ્વિટમાં રાજ કુન્દ્રાએ લખ્યું છે કે અહીં તો હવે પોર્ન વિરુદ્ધ વૈશ્યાવૃત્તિ છે. કેમેરા પર કોઇને સેક્સ માટે ભુગતાન કરવું કાનૂની કેમ છે. આ બીજાથી કેવી રીતે અલગ હોઇ શકે છે. કુન્દ્રાએ આ ટ્વિટ 29 માર્ચ 2012ના રોજ કર્યું હતું.રાજ કુન્દ્રાએ સપ્ટેમ્બર 2012માં કરેલા ટ્વિટમાં લખ્યું હતું કે શ્રીલંકાના ચીયર ગર્લ્સને જોઈને લાગે છે કે આપણે સીતાના અપહરણ માટે રાવણને દોષ આપી શકાય નહીં. આવું ટ્વિટ કરીને હિન્દુ ધર્મની મજાક ઉડાવી હતી.આ પણ વાંચો - પોર્નોગ્રાફીના ધંધામાં ક્યારેક સાથે હતા રાજ કુન્દ્રા અને શર્લિન ચોપડા, પૈસાને લઇને તૂટી સમજૂતીઆખરે એક નગ્ન યુવતીને જોઈને ન્યૂટન ચકિત કેમ થઇ ગયા હતા? વિચારો, કારણ કે એક ચીજ ઉપર તરફ વધવા લાગી હતી, જે ગુરુત્વાકર્ષણના નિયમની વિરુદ્ધ છે.3 મે 2012માં કરેલા ટ્વિટમાં લખ્યું હતું કે હવે અભિનેતા ક્રિકેટ રમી રહ્યા છે. ક્રિકેટર્સ રાજનીતિ કરી રહ્યા છે અને રાજનેતા પોર્ન જોઇ રહ્યા છે અને પોર્ન સ્ટાર અભિનેતા બની રહ્યા છે.
Published by: Ashish Goyal
First published: July 21, 2021, 4:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading