VIDEO: શૂટિંગમાં વચ્ચે રાખી સાવંતનો બ્લાઉઝ ફાટ્યો, સોય-દોરાથી સાંધવો પડ્યો, ભડકી હિરોઇન

News18 Gujarati
Updated: March 28, 2021, 11:45 AM IST
VIDEO: શૂટિંગમાં વચ્ચે રાખી સાવંતનો બ્લાઉઝ ફાટ્યો, સોય-દોરાથી સાંધવો પડ્યો, ભડકી હિરોઇન
રાખી સાવંત

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મીડિયા કી બેટી રાખી સાવંત (Rakhi Sawant) તેનાં આખા બોલાને કારણે હમેશાં ચર્ચામાં રહે છે. પણ આ વખતે ચર્ચાનું કારણ કંઇક અગ હતું. હાલમાં સોશિયલ મીડિયા પર રાખી સાવંતનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં રાખી તેની દોરી તુટવાની સમસ્યા લોકોની સાથે શેર કરી રહ્યાં છે.

રાખી સાવંતનો VIDEO: રાખી સાવંત (Rakhi Sawant) હોળી સેલિબ્રેશન માટે પરફોર્મ કરવાની હતી પરંતુ તે વોર્ડરોબ માલફંક્શન (Wardrobe Malfunction) નો શિકાર બની ગયી હતી. રાખી સાવંત વીડિયોમાં દેખાય છે. તેણે વીડિયોમાં કહ્યું કે, લોકોને લાગે છે કે, અમે જાણી જોઇને કોન્ટ્રોવર્સી કરીએ છીએ. અમે આવું શું કામ કરીએ છીએ.





બિગ બોસમાં છેલ્લે જોવા મળી હતી રાખી. આ સિઝનમાં પણ તેણે દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું. તેથી રાખીએ બિગ બોસ 14 બેસ્ટ એન્ટરટેઇનરનો ખિતાબ પણ જીત્યો હતો.
Published by: Margi Pandya
First published: March 28, 2021, 11:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading