રકુલ પ્રીત સિંહ Oops Momentનો થઇ શિકાર, શોર્ટ સ્કર્ટમાં નીકળી બહાર અને હવા ચાલુ થઇ...

News18 Gujarati
Updated: March 1, 2021, 10:02 AM IST
રકુલ પ્રીત સિંહ Oops Momentનો થઇ શિકાર, શોર્ટ સ્કર્ટમાં નીકળી બહાર અને હવા ચાલુ થઇ...
(photo credit: instagram/@viralbhayani)

રકુલપ્રીત સિંહ (Rakul Preet Singh) તેની ડ્રેસને કારણે Oops Momentનો શિકાર થઇ ગઇ છે. રકુલ હાલમાં તેની લેમન યલો કલરની ડ્રેસ અને ડેનિમ જેકેટમાં નજર આવી હતી. તેણએ તેનાં લૂકને વ્હાઇટ શૂઝથી કંપ્લીટ કર્યો હતો. પણ જેમ રકૂલ ફોટોગ્રાફર્સને પોઝ આપવા માટે ઉભી રહી કે હવા ચાલુ થઇ ગઇ હતી અને તેનો ડ્રેસ ઉડવા લાગ્યો હતો.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ રકુલપ્રીત સિંહ (Rakul Preet Singh) ગત કેટલાંક દિવસોથી સતત ચર્ચામાં છે. રકુલ ટુંક સમયમાં જ બોલિવૂડનાં શહેશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને અજય દેવગણની સાથે ફિલ્મમાં નજર આવશે. રકુલ પ્રીત સિંહ આ ફિલ્મમાટે ઘણી જ એક્સાઇટેડ છે. જેનાં અંગે તે સોશિયતલ મીડિયા (Social Media) પર વાત કરી ચૂકી છે. આ ફિલ્મ છે. MayDay. આ બધા વચ્ચે રકુલ તેનાં ફેશન સેન્સ અંગે પણ ઘણી ચર્ચામાં રહે છે. હવે હાલમાં જ તેનો સમર લૂક ખુબજ ચર્ચામાં રહ્યો. પણ સ્ટાઇલિશ હોવાની સાથે રકુલ પ્રીતનો આ લૂક તેનાં માટે પ્રોબ્લમનું કારણ બની ગયો હતો.

રકુલ તેની આ ડ્રેસને કારણે Oops Momentનો શિકાર થઇ ગઇ છે. ખરેખરમાં રકુલ પ્રીત હાલમાં લેમન યલો કલરનું ડેનિમ જેકેટ પહેરેલી નજર આવી. તેણે તેનો લૂક વ્હાઇટ શૂઝથી કમ્પલિટ કર્યો હતો. પણ જેમ રકુલ ફોટોગ્રાફર્સને પોઝ આપવા માટે ઉભી રહી કે તરત જ હવા ચાલુ થઇ ગઇ અને તેનું સ્કર્ટ ઉડવા લાગ્યું. એક્ટ્રેસે હાથથી તેનો ડ્રેસ પકડા જેમ તેમ વાત તો સંભાળી પણ કેમેરાની નજરથી આ ઘટના બચી ન શકી.

(photo credit: instagram/@viralbhayani)


જોકે, આ ડ્રેસમાં રકુલ ખુબજ સુંદર લાગતી હતી. તેણે ખુલ્લા વાળ રાખ્યા હતાં અને તદ્દન સામાન્ય મેકઅપ કર્યો હતો. આ વચ્ચે તેણે જે સ્લિંગ બેગ લટકાવી હતી તેનાં પર સૌનું ધ્યાન ગયું અને આ બેગનો ભાવ ચર્ચાનો વિષય બની ગયો છે.

રકુલનું બેગ Vintage Suede કંપનીનું હતું. અને તેની કિંમત 80,956 રૂપિયા હતી. આ બેગ Yves Saint Laurent બ્રાન્ડનું છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો રકુલ MayDay ઉપરાંત 'સરદાર કા ગ્રેન્ડસન'માં નજર આવશે. આ ફિલ્મમાં રકુલ નીના ગુપ્તા અને અર્જુન કપૂરની સાથે સ્ક્રીન શેર કરતી નજર આવશે.
Published by: Margi Pandya
First published: March 1, 2021, 10:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading