સારા અલી ખાને વધાર્યો ઇન્ટરનેટનો પારો, બિકિનીમાં વિટામિન Seaનો ડોઝ લેતી નજર આવી

News18 Gujarati
Updated: March 4, 2021, 11:27 AM IST
સારા અલી ખાને વધાર્યો ઇન્ટરનેટનો પારો, બિકિનીમાં વિટામિન Seaનો ડોઝ લેતી નજર આવી
Photo: Sara ALi Khan/Instagram

સારા અલી ખાન (Sara Ali Khan)એ તેનાં સોશિયલ મીડિયા પેજ પર બોલ્ડ તસવીરો (Bold Photos) શેર કરી છે. આ તસવીરોમાં તે ઓરેન્જ કલરની બિકિનીમાં (Sara orange bikini) નજર આવે છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સૈફ અલી ખાન (Saif Ali Khan)ન લાડકી અને બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) ફિલ્મોની સાથએ સાથે તેનાં સોશિયલ મીડિયા (Social Media) પેજ પર પણ ઘણી જ એક્ટિવ રહે છે. તે તેનાં ફેન્સની જોડે જોડાયેલી રહે છે. હાલમાં જ તેણે તેનાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ ફોટોમાં સારા સિઝલિંગ અવતારમાં નજર આવે છે.

Photo: Sara ALi Khan/Instagram


સારા અલી ખાને હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર ખુબજ બોલ્ડ બિકિની ફોટોઝ (Bold Photos)ની તસવીરોમાં ઓરેન્જ કલરની બિકિનીમાં સારા દરિયા કિનારે ફિટ બોડી ફ્લોન્ટ કરતી નજર આવે છે. આ તસવીરોમાં સાથે સાથે લોકોની કમેન્ટ પણ ચર્ચામાં છે. સારાએ ફોટો શેર કરતાં લખ્યું છે. 'વિટામીન સી કા ડેલી ડોઝ' #Vitaminc #Vitaminsea

Photo: Sara ALi Khan/Instagram


ફોટોમાં જોઇને માલૂમ થાય છે કે, સારાની આ તસવીરો ગોવા કે માલદીવ્સ વેકેશનની છે. સારા અલી ખાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોત જોતામાં વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં સારાનાં ફેન્સે કમેન્ટસની ભરમાર લગાવી દીધી છે. આવું પહેલી વખત નથી કે સારાએ બિકિનીમાં પોઝ આપ્યો હોય. આ પહેાલં પણ તે ઘણી વખત બિકિની પોઝ આપી ચૂકી છે.

આપને જમાવી દઇએ કે, સારાએ થોડા દિવસ પહેલાં તેની માતા સાથેની તસવીરો શેર કરી હતી. જ્યાં તે અજમેરમાં ખ્વાજા ગરીબ નવાઝની દરગાહનાં દર્શને કરી હતી. સારા ઇશ્વર અળ્લાહ બંને પર વિશ્વાસ કરે છે. તે ક્યારેક તેની માતા સાથે મંદિર તો ક્યારેક દરગાહ જેવાં ધાર્મિક સ્થળોએ જતી નજર આવે છે.વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન હાલમાં જ વરૂણ ધવનની સાથે 'કુલી નંબર 1'માં નજર આવી હતી. પણ આ ફિલ્મ દર્શકોને પ્રભાવિત કરવમાં નિષ્ફળ રહી. હવે તે ફિલ્મ 'અતરંગી રે'માં નજર આવશે. આ ફિલ્મમાં તે અક્ષય કુમાર અને ધનુષની સાથે અહમ ભૂમિકમાંનજર આવશે. આ ફિલ્મ નિર્દેશક આનંદ એલ રાય કરી રહ્યાં છે.
Published by: Margi Pandya
First published: March 4, 2021, 11:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading