બાળકો સાથે લંડનમાં હોલિ ડે એન્જોય કરી રહી છે 'પ્રેરણા' , શેર કર્યા ફોટોઝ

News18 Gujarati
Updated: April 21, 2018, 10:57 AM IST
બાળકો સાથે લંડનમાં હોલિ ડે એન્જોય કરી રહી છે 'પ્રેરણા' , શેર કર્યા ફોટોઝ

  • Share this:
‘કસોટી જિંદગી કી’ની પ્રેરણા એટલે કે શ્વેતા તિવારી પોતાના બાળકો રેયાંશ અને પલક તિવારી સાથે લંડનમાં હોલિડે પસાર કરી રહી છે. આ હોલિડેમાં તેનો ભાઈ નિદાહાન તિવારી પણ છે. સોશિયલ મીડિયામાં જ્યારે પણ પલક તસવીરો શૅર કરે છે. તેમાં તે રેયાંશને પોતાના ‘નન્હા યાત્રી’ તરીકે ઓળખાવે છે. જોકે, આ વેકેશનમાં શ્વેતાનો પતિ અભિનવ કોહલી સાથે જોવા મળતો નથી.ઉલ્લેખનીય છે કે 27 નવેમ્બર 2016ના રોજ શ્વેતાએ રેયાંશને જન્મ આપ્યો હતો. શ્વેતાએ પોતાના અનેક ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. શ્વેતા તિવારીના દીકરા રેયાંશે મામુ જાન નિદાહાન સાથે પોઝ આપ્યો હતો. જેમાં તે પોતાના દીકરા રેયાંશ સાથે ક્યૂટ અને એડોરેબલ લાગી રહી છે.આ બ્યુટિફુલ પિક્ચરમાં બેબી રેયાંશ મોમને કિસ કરતો જોવા મળે છે. આ વેકેશનમાં તેનો પતિ અભિનવ કોહલી સીરિયલના શૂટિંગમાં બિઝી હોવાને લીધે આવી શક્યો નથી પરંતુ તેની ડોટર પલક પણ મોમ અને ભાઈને કંપની આપવા માટે આવી છે.
Published by: Bhoomi Koyani
First published: April 21, 2018, 10:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading