સુનીલ ગ્રોવરના નવાં લૂકે મચાવી સનસની, 'ધ કપિલ શર્મા શો'ની વાપસીથી ચર્ચામાં કોમેડિયન

News18 Gujarati
Updated: July 20, 2021, 9:53 AM IST
સુનીલ ગ્રોવરના નવાં લૂકે મચાવી સનસની, 'ધ કપિલ શર્મા શો'ની વાપસીથી ચર્ચામાં કોમેડિયન
Photo-@SunilGrover Instagram

કોમેડિયન સુનીલ ગ્રોવર (Sunil Grover)ને તેનાં પેન્સ નાના પડદા પર ખુબજ મિસ કરે છે. સુનીલે ગુત્થી અને ડોક્ટર મશહૂર ગુલાટીનાં રોલ અદા કરી દર્શકોને ખુબજ હસાવ્યાં છે. આ વચ્ચે સુનીલ ગ્રોવરે તેનાં ફેન્સ માટે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પ્રખ્યાત કોમેડિયન સુનીલ ગ્રોવર (Sunil Grover)એ તેનાં ફેન્સ સ્મોલ સ્ક્રિન પર મિસ કરે છે. સુનીલે ગુત્થી અને ડોક્ટર મશહૂર ગુલાટીનો રોલ અદા કરી દર્શકોને ખુબજ હસાવ્યો હતો. દર્શકો તેને ફરી તેનાં જૂના અવતારમાં જોવા ઇચ્છે છે. આ વચ્ચે સુનીલ ગ્રોવરે તેનાં ફેન્સ માટે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં એક્ટર ને ખુબજ હસાવે છે. દર્શખો તેને ફરીથી જૂના અવતારમાં જોવાં ઇચ્છે છે. આ વચ્ચે સુનીલ ગ્રોવરે તેનાં ફેન્સ માટે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં એક્ટરનો ટશન જોવા મળે છે.

સુનીલ ગ્રોવર (Sunil Grover)એ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કરતાં લખ્યું છે, 'વન લાઇફ, તસવીર જલ્દી જ આપની સામે આવશે.' એક્ટરે પોસ્ટમાં પ્રખ્યાત ફોટોગ્રાફર ડબ્બૂ રતનાનીને પણ ટેગ કર્યો છે. વીડિયોમાં સુનીલ લાલ રંગનાં જેકેટ અને સનગ્લાસમાં નજર આવે છે. કોમેડિયનની પોસ્ટ જોઇ તેનાં ફેન્સ ઘણાં જ એક્સાઇટેડ થઇ રહ્યાં છે. તેની પોસ્ટ પર અત્યાર સુધીમાં 26 હજારથી વધુ લાઇક્સ આવી ગઇ છે.

આ વચ્ચે કપિલ શર્માએ તેનાં પોપ્યુલર કોમેડી શો 'ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show) સાથે વાપસી કરી છે. ફેન્સ આ શોમાં સુનીલ ગ્રોવર (Sunil Grover)નો આતૂરતાથી રાહ જોઇ રહ્યાં છે. જોકે, સુનીલ આ શોનો હિસ્સો હશે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.થોડા દિવસ પહેલાં તેનાં એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, કપિલ સાથેકામ કરવાંમાં તેને કોઇ જ મુશ્કેલી નથી. તેણે તેનાં કેરેક્ટર ગુત્થી, રિંકૂ ભાભી અને ડોક્ટર મશ્હૂર ગુલાટી ખુબજ યાદ આવે છે.હજુ પણ મારા કબાટમાં, સૂટ, સાડી રાખેલાં છે. મને મારા કેરેક્ટર્સ ખુબજ યાદ આવે છે . તો હું મારા કપડાં જોઇ લવું છું. સુનીલે જણાવ્યું કે, શોથી તેની કોઇ સારી યાદ જોડાયેલી છે. કપિની સાથે કામ કરવાં અંગે સુનીલે એક શરત મુકી છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે, 'જો કોઇ મને સારી ઓફર કરે છે, તો હું કામ કરવા માટે કેમ ના પાડુ'
Published by: Margi Pandya
First published: July 20, 2021, 9:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading