Corona Vaccine: ઓમિક્રોન વિરુદ્ધ પડશે વેક્સીનનાં ચોથા ડોઝની જરૂર, પણ ફાઉસીએ ત્રીજા ડોઝ પર શું કરી વાત
News18 Gujarati Updated: February 10, 2022, 4:28 PM IST
ઓમિક્રોન સામે ચોથી રસીની પડશે જરૂર
Corona Vaccine: દુનિયામાં ઓમિક્રોનનાં હુમલો ભલે ઢીલો પડ્યો છે. પણ આગામી વેરિએન્ટનો ખતરો હજુ છે. એવામાં અમેરિાક હવે કોવિડ વેક્સીનનો ચોથો ડોજ આપવાની તૈયારીમાં લાગેલાં છે.
વોશિંગટન- કોરોના વાયરસ (Coronavirus)નાં કેસ ભલે જ આ સમય ઘટવા લાગ્યો છે.પણ આ મહામારી (Covid-19 Pandemc)નો ખતરો પૂર્ણ થયો નથી. આ જોતા જ અમેરિકન વૈજ્ઞાનિકોએ કોરોના વેક્સીન (COVID-19 Vaccine)ની ચોથી ડોઝ આપવાની તૈયારી શરૂ કરી દીધી છે.
કોરોના વિશેષજ્ઞ અને અમેરિકાનાં ચીફ મેડિકલ એડવાઇઝર એન્થની ફઆઉસી (Anthony Fauci)એ જણાવ્યું છે કે, ઓમિક્રોન વાયરસ (Omicron)થી બચાવ માટે અમે કોવિડ વેક્સીન (Corona Vaccine)ની ચોથી ડોઝની સિફારિશ કરવા પર વિચાર કરી રહ્યાં છે.
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનનાં ચીફ મેડિકલ એડવાઇઝર એન્થની ફાઉસીએ વધુ આગળ કહ્યું કે, અમે એક એક કરીને પગલાં ઉઠાવી રહ્યાં છે. ત્રીજો બૂસ્ટર ડોઝનો ડેટા મેળવી રહી છે. અને સાયન્ટિફિક ડેટાનાં હિસાબથી નિર્ણય લઇ રહ્યાં છે. કોવિડની ચોથી ડોઝ અંગે નિર્ણય લેવામાં અમે આ પ્રક્રિયાનું પાલન કરશે.
આ પણ વાંચો-કોરોના વિરુદ્ધ જંગમાં મળ્યાં નવાં હથિયાર, ઇલાજમાં કારગર સાબિત થશે આ દવા
આ માનવામાં આવે છે કે, દુનિયામાં કોવિડનાં આગામી વેરિએન્ટ અંગે ખતરો ઉભો થયો છે. આ જોતા જ વૈજ્ઞાનિક કોઇ રિસ્ક લેવાં નથી ઇચ્છતા. મોટાભાગની વસ્તીને કોરોનાની વેક્સીન લાગી ચુકી છે. હવે મંથન આ વાત અંગે ચાલી રહ્યાં છે. વેક્સીનનાં બુસ્ટર ડોઝ ક્યારે લગાવવામાં આવશે. ઇઝરાયલમાં ચોથી ડોઝ લગાવવાનું કામ શરૂ થઇ ગયું છે. તો ત મહિને પહેલા થયેલી સ્ટડીમાં માલૂમ થયું કે, ચોથી ડોઝથી કોરોનાથી બચવાની તાકાત બમણી થઇ જાય છે.
આ પણ વાંચો-કોરોનાકાળમાં આ વસ્તુઓનું સેવન પડી શકે છે ભારે, તમારી ઇમ્યુનિટીને કરી દેશે નબળીકોરોનાનાં કેસને જોતા અમેરિકાની કોરોનાનાં વિસ્ફોટથી બહાર આવવા લાગ્યા છે. અમેરિકામાં 8 ફેબ્રુઆરીનાં ગત 24 ક્લાક દરમિયાન કોરોનાનાં આશરે અઢી કલાકથી વધુ કેસ જ્યારે 10 ફેબ્રુઆરીનાં આંકડા 8 લાખ રોજનાં દરરોજનાં પહોંચી ગયા હતાં
Published by:
Margi Pandya
First published:
February 10, 2022, 3:38 PM IST