OMG! લગ્નના 17 દિવસ બાદ પતિએ પત્નીને પ્રેમીના હવાલે કરી, આવો કર્યો કરાર

News18 Gujarati
Updated: July 22, 2021, 12:21 AM IST
OMG! લગ્નના 17 દિવસ બાદ પતિએ પત્નીને પ્રેમીના હવાલે કરી, આવો કર્યો કરાર
પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

OMG marriage agreement in Jharkhand: જ્યારે યુવકના ઘરના લોકોને એ જાણવા મળ્યું કે પુત્રવધૂ કોઈ અન્ય યુવક સાથે પ્રેમ કરે છે ત્યારે તેમના પગનીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ પરિજનોએ અંદરોઅંદર એક એગ્રીમેન્ટ બનાવ્યો હતો અને પતિએ ખુદ પોતાની પત્નીને પ્રેમીના હવાલે કરી હતી.

  • Share this:
રાંચીઃ પ્રેમ આંધળો (love is blind) હોય છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ ઝારખંડના રાંચીમાં (Ranchi, jharkhand) જોવા મળ્યું હતું. અહીં એક દુલ્હન લગ્નના 17 દિવસ બાદ (Bride runaway after 17 days of marriage) પતિને છોડીને પોતાના પ્રેમી પાસે ગઈ હતી. પ્રેમી પણ પોતાની પરિણીત પ્રેમિકાને (wife love affair) સાથે રાખવા માટે તરત જ તૈયાર થયો હતો. માનવામાં આવી રહ્યું હતું. યુવતીનું લગ્ન પહેલા જ આ યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આમ છતાં પણ યુવતીના ઘરના લોકોએ તેની અન્ય યુવક સાથે બળજબરી પૂર્વક લગ્ન કરાવી દીધા હતા. તે લગ્ન બાદ પણ પોતાના પ્રેમી સાથે ફોન ઉપર સંપર્કમાં રહેતી હતી.

જ્યારે યુવકના ઘરના લોકોને એ જાણવા મળ્યું કે પુત્રવધૂ કોઈ અન્ય યુવક સાથે પ્રેમ કરે છે ત્યારે તેમના પગનીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ પરિજનોએ અંદરોઅંદર એક એગ્રીમેન્ટ બનાવ્યો હતો અને પતિએ ખુદ પોતાની પત્નીને પ્રેમીના હવાલે કરી હતી. આ અંગે પ્રેમીએ જણાવ્યું કે યુવતીની માતા બધું જ જાણતી હતી. તેમ છતાં તેના બીજે લગ્ન કરાવી દીધા.

જાણકારી પ્રમાણે રાંચી સુખદેવ નગર પોલીસ ક્ષેત્રની રહેનારી યુવતીના લગ્ન રાતૂ પોલીસ સ્ટેશ વિસ્તારમાં આવનારી ચિપરા નિવાસી સાથે ત્રણ જુલાઈએ થયા હતા. પરંતુ થોડા જ દિવસમાં તેનું લગ્ન તૂટી ગયું હતું. આ દરમિયાન બંને પક્ષ વચ્ચે સમજુતી કરવા માટે ખુબજ કોશિશ કરી હતી. પરંતુ વાત બની નહી.

આ પણ વાંચોઃ-બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

આ પણ વાંચોઃ- Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસ

નવી દુલ્હી ભાગી ગયા બાદ સાસરિયાના લોકો પરેશાન હતા. પછી ગમેતેમ કરીને તેને મનાવી અને 19 જુલાઈએ પોતાના ઘરે લઈને આવ્યા દુલ્હન સાસરીમાં રહેવા માટે તૈયાર ન હતી. નાની નાની વાતો ઉપર ઝઘડો કરવા લાગી હતી. આમ યુવકે પણ પત્ની સાથે રહેવા માટે ઇન્કાર કરી દીધો અને અલગ થવાનો નિર્ણય કર્યો હતો.આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

આ પણ વાંચોઃ-6500 ફૂટ ઉપર પહાડો ઉપર કપલ મ્હાણી રહ્યું હતું શરીરસુખ, કેમેરાએ કપલની તસવીરો કરી વાયરલ

જ્યારે પતિ પત્ની સાથે રહેવા માટે તૈયાર ન હતા તો ઘરના લોકોએ મોટો નિર્ણય લેવો પડ્યો હતો. પરિજનોએ નિર્ણય લીધો કે યુતીને તેના પ્રેમી સાથે રહેવા દેવામાં આવે. 20 જુલાઈએ રાતુના પ્રખંડ મુખ્યાલમાં પ્રેમીને બોલાવ્યો અને બાદમાં પ્રેમી-પ્રેમિકા અને દુલ્હા પક્ષ તરફથી એક એગ્રીમેન્ટ પેપર તૈયાર કર્યો હતો. પતિએ પોતાની પત્નીની સાથે રહેવા માટે સહમતી આપી હતી.

પ્રેમીએ જણાવ્યું કે પ્રેમ સંબંધ છેલ્લા દોઢ વર્ષથી ચાલતો હતો. જેની જાણકારી યુવતીના પરિજનોને પણ હતી. બધી વાત જાણવા છતાં પણ પરિજનોએ અન્ય યુવક સાથે લગ્ન કરા લીધા હતા. આ મામલે યુવતીના પ્રેમીએ કહ્યું કે યુવતીની માતા બધું જાણતી હતી. તેમ છતાં પણ લગ્ન કરાવી દીધા હતા. વાત ખુલી તો તેને સાસરી બોલાવીને કરાર કરીને યુવતીને મારા હવાલે કરી દીધી હતી. મેં પ્રેમ કર્યો છે તો કોઈપણ સ્થિતિમાં નિભાવીશ.
Published by: ankit patel
First published: July 22, 2021, 12:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading