ટ્રેનમાં ઘોડા વેચીને ઉંઘેલી મહિલાને ન્હોતો હોશ, જ્યારે આંખ ખુલી તો સામે બેઠેલા યુવકને જોઈ રહી ગઈ દંગ

News18 Gujarati
Updated: October 11, 2021, 6:30 PM IST
ટ્રેનમાં ઘોડા વેચીને ઉંઘેલી મહિલાને ન્હોતો હોશ, જ્યારે આંખ ખુલી તો સામે બેઠેલા યુવકને જોઈ રહી ગઈ દંગ
પ્રતિકાત્મક તસવીર

viral news: તાજેતરમાં એક મહિલાએ પોતાનો (woman share train experiance) અનુભવ શેર કર્યો હતો. જેમાં તેણે રેલવેની મુસાફરી અંગે જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે તેણે એક ટ્રેન મુસાફરીમાં જોરદાર રીતે સુઈ ગઈ (Woman sleeping in train) હતી.

  • Share this:
trending news: ક્યારેક ક્યારે તમે યાત્રા જરૂર કરી હશે. પરંતુ ટ્રેનની મુસાફરી (Train Journey) ખબ જ ખાસ હોય છે કારણ કે તમને તેમા નવા નવા લોકોને મળવાની તક મળે છે. અને પ્રકૃતીની ખુબ સુરતીની નજર આવે છે. પરંતુ અનેક લોકો ટ્રેનમાં બેશીને ઊંઘતા હોય છે. કેટલાક લોકો ટ્રેનમાં બેશતા જ ગાઢ નિંદ્રામાં પોંઢી (Sleeping in train) જાય છે.

તાજેતરમાં એક મહિલાએ પોતાનો અનુભવ શેર કર્યો હતો. જેમાં તેણે રેલવેની મુસાફરી અંગે જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે તેણે એક ટ્રેન મુસાફરીમાં જોરદાર રીતે સુઈ ગઈ (Woman sleeping in train) હતી કે તેને પોતાનો અને પોતાના સામનનો પણ ખ્યાલ રહ્યો ન્હોતો. મહિલાની સ્ટોરી (woman story viral on social media) ખુબ જ વાયરલ થઈ રહી છે.

તાજેતરમાં પણ એક બ્રિટિશ એક્ટ્રેસ (British Actress)સબરીના અલૌચે (Sabrina Aloueche) સબરીનાએ લખ્યું હતું કે તાજેતરમાં હું લંડનથી પરત ફરી રહી હતી ત્યારે મારી ચાર કલાકની યાત્રામાં હું એવી સુઈ ગઈ કે મને હોશ જ ન્હોતા. મારી સામેનું ટેબલ ખુલ્લું હતું અને મારી બેગ પણ ખુલ્લી હતી અને ટેબલ ઉપર મારો મોબાઈલ હતો. મારા કાનમાં એરપોડ લાગેલા હતા.

આ પણ વાંચોઃ-OMG! પાળતું ડોગે ડોક્ટરની સામે જ કરી ઉલ્ટી, પેટમાંથી એવી વસ્તુએ માલકિન શમાઈ

ગીત સાંભળતા સાંભળતા ખુબ જ ગાઢ ઉંગમાં સુઈ ગઈ હતી. જ્યારે ટ્રેન યુસ્ટન પહોંચી રહી હતી ત્યારે મારી ઉંગ ઉડી અને મેં જોયું કે સામે ટેબલની બીજી તરફ એક વ્યક્તિ બેઠો હતો.

આ પણ વાંચોઃ-શિવાંશ કેસઃ શોરુમમાં સચિન અને મહેંદીની મુલાકાત બાદ પ્રેમ પાંગર્યો, પ્રેમથી લઈ 'પાપ' સુધીની કહાનીતેણે ધ્યાન આપ્યું કે તેની આજુ બાજુમાં અનેક સીટો ખાલી હતી. એ વ્યક્તિ સંપૂર્ણપણે દારૂના નશામાં હતો. મહિલાને નવાઈ લાગી કે આ વ્યક્તિ અન્ય ક્યા ન બેઠો અને એની સામે જ કેમ બેઠો. તેણે તરત પોતાનો સામાન ચેક કર્યો હતો. અને સુરક્ષિત હતો. થોડા સમયમાં સ્ટેશન આવી ગયું હતું અને સેમે બેઠેલો વ્યક્તી અજીબ લાગ્યો હતો.

આ પણ વાંચોઃ-વડોદરા મહેંદી હત્યા કેસઃ પોલીસે ફ્લેટમાં હીનાની લાશ કાઢી, સડેલી હાલતમાં પોટલો બાંધવો પડ્યો

સબરીના ઉતરતા સમયે પુરુષે કહ્યું- "હું તમને ડરાવવા માંગતો ન્હોતો. પરંતુ એ સુનિશ્ચિત કરવા માંગતો હતો કે તમે આવી રીતે પોતાનો સામાન ખુલ્લો મુકીને ના સુઈ શકો. તેણએ લખ્યું કે એ વ્યક્તિ આખા સફર દરમિયાન ત્યાં એટલા માટે બેઠો હતો કે હું આરામથી સુઈ શકું. સબરીનાની પોસ્ટ વાંચીને લોકો દંગ રહી ગયા હતા. અને લોકોએ ગણી પ્રતિક્રિયાઓ પણ આપી હતી.
Published by: ankit patel
First published: October 11, 2021, 4:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading