મેડિકલ સાયન્સની ચોંકાવનારી ઘટના! સેક્સ વગર 15 વર્ષની કિશોરીની પ્રેગ્નેન્ટ થવાની અવિશ્વનીય કહાની!

News18 Gujarati
Updated: May 12, 2021, 11:57 PM IST
મેડિકલ સાયન્સની ચોંકાવનારી ઘટના! સેક્સ વગર 15 વર્ષની કિશોરીની પ્રેગ્નેન્ટ થવાની અવિશ્વનીય કહાની!
પ્રતિકાત્મક તસવીર: shutterstock

યુવતીએ જણાવ્યું કે તેને ક્યારેય પિરિયડ નથી આવ્યા. પરંત તેને વિશ્વાસ નથી થતો કે તે ગર્ભવતી હતી. તેનું પેટ નવ મહિના સુધી ફૂલતું રહ્યું આ અંગે તેને જરા પણ ખ્યાલ આવ્યો નહીં.

  • Share this:
શું એ શક્ય છે કે કોઈ મહિલા શારીરિક સંબંધ (physical relastionship) બાંધ્યા વગર જ ગર્ભવતી (pregnant) બની જાય? એ પણ ત્યારે જ્યારે તેણે માત્ર ઓરલ સેક્સ (sex) માણ્યું હોય. તેના પેટમાં ચપ્પું (kinfe attack) પણ મારવામાં આવ્યું હોય. આવા અનેક મામલાઓ મેડિકલ સાયન્સ (Medical Science) સામે આવતા હોય છે. જે ડોક્ટરો (doctors) અને લોકોને પણ હેરાન કરી દે. આ સમાચાર આવી જ એક ઘટની છે.

અહીં જે યુવતીની વાત થઈ રહી છે તે માત્ર 15 વર્ષની હતી. જે હોસ્પિટલ ગઈ હતી અને તેણે જણાવ્યું કે તેના પેટમાં બે યુવકોએ ચપ્પુ માર્યું છે અને તેમાંથી એક તેનો બોયફ્રેન્ડ છે. અને એક જૂનો બોયફ્રેન્ડ હતો. તેને એ ન્હોતી ખબર કે ચપ્પુ કોણે માર્યું પરંતુ આ પહેલા ત્રણે વચ્ચે નાની લડાઈ થઈ હતી. યુવતીના ડાબા હાથે ઉંડો ઘા પડી હતી. જેના કારણે હાથનો એક ભાગ કપાઈને હટકવા લાગ્યો હતો. એક ઘા તેના પેટના ઉપરના ભાગે વાગ્યો હતો.

કિશોરીને તાત્કાલિક સર્જરી માટે લઈ જવાઈ હતી. તેના ઘાની તપાસ કરવામાં આવી. પેટનો ઘા ખુબ જ ઉંડો હતો. અને અને આમાશય સુધી ઉડો હતો. આમાશય સર્જરી સમયે ખાલી હતો. તેની અંદર ના કોઈ વસ્તુ કે નાકોઈ ગેસ બની હતી. યુવતીને હોસ્પિટલમાં 10 દિવસ સુધી રાખ્યા બાદ તેને ઘરે મોકલી દીધી હતી.

આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ આડા સંબંધોનો કરુણ અંજામ! માતા સાથે સંબંધ રાખનાર છગન દેવા વરુની ધારિયા વડે હત્યા

મામલામાં ટ્વિટ ત્યારે આવ્યો જ્યારે કિશોરી આશરે નવ મહિના બાદ હોસ્પિટલ પાછી ગઈ હતી. તેના પેટમાં સખત દુઃખાવો થતો હતો. ડોક્ટોરએ તેની જુની રિપોર્ટના આધારે તપાસ કરી તો હેરાન રહી ગયા. કિશોરી ગર્ભવતી હતી. તેના પેટમાં ખેંચાણ થતું હતું. ડોક્ટરોને હેરાનીનું કારણ આ કિશોરી હતી જેના શરીરમાં બ્લાઈડ વેજાઈના હતી જેની ઉંડાઈ માત્ર 2 સેન્ટીમિટર હતી. નાતો તે ઈન્ટરકોર્સ કરી શકતી હતી અને નાતો તે ગર્ભવતી થઈ શકતી હતી.આ પણ વાંચોઃ-દાહોદની હૃદયદ્રાવક ઘટના! મધર્સ ડેના દિવસે જ કોરોનાએ બે ફૂલ જેવા બાળકોની માતા છીનવી, સાત વર્ષના પુત્રએ આપ્યો અગ્નિદાહ

આ પણ વાંચોઃ-સુરતઃ કોરોના સંકટ વચ્ચે મેદાનમાં ક્રિકેટ રમી રહેલા યુવકો પોલીસને જોઈ ઊભી પૂંછડીયે ભાગ્યા, જુઓ live video

ડોક્ટરોએ પહેલા તેનું સિઝેરીયન ઓપરેશન કરીને એક સ્વસ્થ્ય બાળકને જન્મ કરાવ્યો હતો. ત્યારબાદ જ્યારે યુવતી સારી થઈ ત્યારે તેની પૂછપરછ કરી હતી અને પૂછું કે આ બધુ કેવી રીતે થયું. યુવતીએ જણાવ્યું કે તે વજાઈના નથી. એટલા માટે ઓરલ સેક્સ કરતી હતી. જ્યારે તેને ચપ્પુ મારવામાં આવ્યું હતું તેનાથી થોડા સમય પહેલા તેણે તેના બોયફ્રેન્ડ સાથે ઓરલ સેક્સ કર્યું હતું. ત્યારે જ જૂનો બોયફ્રેન્ડ આવ્યો હતો. અને તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ચપ્પુ વડે હુમલો થયો હતો.યુવતીએ જણાવ્યું કે તેને ક્યારેય પિરિયડ નથી આવ્યા. પરંત તેને વિશ્વાસ નથી થતો કે તે ગર્ભવતી હતી. તેનું પેટ નવ મહિના સુધી ફૂલતું રહ્યું આ અંગે તેને જરા પણ ખ્યાલ આવ્યો નહીં. ડોક્ટરે જણાવ્યું કે તે ઓરલ સેક્સથી ગર્ભવતી થઈ છે. જેના પર યુવતી હેરાન હતી. ડોક્ટરે આ પાછળનું કારણ જણાવ્યું હતું.ડોક્ટરોએ યુવતીને જણાવ્યું કે બની શકે કે સ્પર્મોટોઝોઆ પેટના ઘાના રસ્તાથી પ્રજનન અંગો સુધી પહોંચી ગયો હતો. અને તેને ગર્ભાશય પહોંચાડવા માટે ઉચ્ચ પીએચ વાળા સલાઈવાએ મદદ કરી હોય. જ્યારે ચપ્પાના ઘાની સર્જરી થઈ ત્યારે યુવતીનું પેટ ખાલી હતું. એટલે કે શરીરમાં એસિડનું નિર્માણ થતું ન હતું. જો એસિડ નિર્માણ થાય તો સ્મર્મોટોજોઆ પ્રજનન અંગ સધી ન પહોંચી જશે.
Published by: ankit patel
First published: May 12, 2021, 9:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading