રેર ઓફ ધી રેર કેસઃ ત્રણ પ્રાઈવેટ પાર્ટ સાથે જન્મ્યું બાળક, પહેલીવાર આવું જોઈ ચોંકી ગયા ડોક્ટરો

News18 Gujarati
Updated: April 3, 2021, 7:08 PM IST
રેર ઓફ ધી રેર કેસઃ ત્રણ પ્રાઈવેટ પાર્ટ સાથે જન્મ્યું બાળક, પહેલીવાર આવું જોઈ ચોંકી ગયા ડોક્ટરો
પ્રતિકાત્મક તસવીર

ઈરાકના મોસુલ શહેરમાં જન્મ લેનાર ત્રણ મહિના બાળકના પ્રાઇવેટ પાર્ટમાં સોજાની ફરિયાદ લઈને પરિવારજનો ડોક્ટર પાસે પહોંચ્યા હતા. ત્યારે આ ચોંકાવનારો ખુલાસો થયો હતો.

  • Share this:
મોસુલઃ દુનિયામાં કદાચ પહેલો એવો અજીબોગરીબ (OMG) કિસ્સો સામે આવ્યો છે. એક બાળક ત્રણ પ્રાઈવેટ પાર્ટ (private part) સાથે જન્મ્યું હતું. જેને જોઈને ડોક્ટરો પણ ચોંકી ગયો હતો. આને મેડિકલની ભાષામાં (Medical language) ટ્રીપહેલિયા (Triphelia) કહેવામાં આવે છે.

રિપોર્ટ પ્રમાણે ઈરાકના મોસુલ શહેરમાં જન્મ લેનાર ત્રણ મહિના બાળકના પ્રાઇવેટ પાર્ટમાં સોજાની ફરિયાદ લઈને પરિવારજનો ડોક્ટર પાસે પહોંચ્યા હતા. ત્યારે આ ચોંકાવનારો ખુલાસો થયો હતો. ડોક્ટરો પ્રમાણે તબીબી વિજ્ઞાનમાં આ પ્રકારનો પહેલો મામલો છે. જે ઈરાનમાં સામે આવ્યો છે.

જ્યારે ડોક્ટરોએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તે બીજા બે લિંગ ઉભરી રહ્યા છે. જ્યારે એક લિંગના જડની પાસે નીકળી રહ્યું હતું. અને બીજું અંડકોશની નીચે હતું.

આ પણ વાંચોઃ-કચ્છઃ ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાને પોલીસે ફરી દબોચી લીધો, 4 અધિકારી અને કર્મચારી સસ્પેન્ડ

આ પણ વાંચોઃ-કચ્છઃ ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાને પોલીસે ફરી દબોચી લીધો, 4 અધિકારી અને કર્મચારી સસ્પેન્ડ

ડોક્ટરોએ આને દુર્લભ મામલો ગણાવ્યો હતો. બાળકને ગર્ભમાં કોઈ દવાના સંપર્કમાં ન હતું. આ સાથે તેના પરિવારના ઈતિહાસમાં પણ આવી આનુવાંશિક સમસ્યા પણ જોઈ ન હતી.આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ માતાએ પ્રેમી સાથે મળીને સગીર પુત્રીની કરી હતી હત્યા, કોર્ટે બંનેને ફટકારી ફાંસીની સજા, શું હતી આખી ઘટના?

આ પણ વાંચોઃ-રાજકોટઃ વ્યાજના વિષ ચક્રમાં યુવક જબરો ફસાયો, મમ્મીના 20 તોલા દાગીના સામે 10 ટકા વ્યાજે લીધા પૈસા

ઈન્ટરનેશન જર્નલ ઓફ સર્જરીમાં આ પ્રકારની કોઈ જાણકારી ડો શાકિર સલીમ જાવલી અને આયદ અહમદ મોહમ્મદે આપી હતી. આના ઉપર શોધ પ્રકાશિત કર્યું છે. અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે આ સમસ્યા 50-60 લાખ બાળકોમાં કોઈ એકને જ થતી હોય છે.જોકે, તપાસમાં ડોક્ટરોએ જોયું કે બીજા લિંગોમાં મૂત્રવાર્ગ ન હતું. એટલે વધારાના લિંગને ઓપરેશન દ્વારા હટાવવામાં આવશે. ડેઈલી મેલ પ્રાણે 2015માં આ પ્રકારનો મામલો સામે આવ્યો હતો. જ્યાં ભારતમાં એક યુવકને ત્રણ લિંગ હતા. જોકે, આ મેડિકલ જર્નલમાં નોંધવામાં આવ્યું ન હતું. એટલા માટે ઇરાકનો મામલો પહેલો માનવામાં આવે છે.
Published by: ankit patel
First published: April 3, 2021, 5:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading