બે-માથાનો સાપ ઉંદર કેવી રીતે ખાઈ ગયો, નબળા હૃદયવાળા લોકો ન જુએ આ Video

News18 Gujarati
Updated: July 27, 2021, 9:14 PM IST
બે-માથાનો સાપ ઉંદર કેવી રીતે ખાઈ ગયો, નબળા હૃદયવાળા લોકો ન જુએ આ Video
બે માથાવાળો સાપ ઉંદરને પળભરમાં ગળી ગયો - વીડિયો

બ્રાયન ઘણીવાર આવા દુર્લભ જોવા મળતા અનેક વીડિયો શેર કરે છે.

  • Share this:
ન્યુ યોર્ક : સાપના વીડિયો (Snake Video) સોશ્યલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થાય છે. આવો જ એક વીડિઓ (Viral Video) જોઈને તમારો આત્મા કંપી જશે. આમાં, બે માથાવાળો સાંપ (Two Headed Snake) દેખાય છે, તેને ઉંદરને પકડ્યા પછી ગળી જાય છે.

એક રીલ્સ વીડિયો (Social Media) સાઇટ ઇન્સ્ટાગ્રામ પર Instagram Reels Video શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પ્રખ્યાત વિડિઓ કન્ટેન્ટ સર્જક બ્રાયન બાર્કઝિકે (Brian Barczyk) શેર કર્યો છે. તેઓ પ્રાણીઓના વીડિયો શૂટ કરે છે અને દરરોજ તેને સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ વીડિયોમાં, બે માથાનો સાંપ દેખાઈ રહ્યો છે, જે મોટો ઉંદર ગળી જાય છે. નબળા હૃદયવાળા લોકો આ ડરામણો વિડિઓ જોયા પછી ગભરાઈ શકે છે.

આ સાપના બે માથા (Two Headed Snake) છે, તેથી તેનું નામ બેન અને જેરી રાખવામાં આવ્યું છે. આ ભયંકર સાપ પળભરમાં એક ઊંદરને પકડીને ગળવાનું શરૂ કરી દીધુ હતું. બ્રાયન ઘણીવાર આવા દુર્લભ જોવા મળતા અનેક વીડિયો શેર કરે છે.

આ વીડિયોને અત્યાર સુધી 2 લાખ 43 હજાર લોકો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર જોઈ ચૂક્યા છે.
Published by: kiran mehta
First published: July 27, 2021, 9:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading