આ Video જોઈને નહીં રોકી શકો હસવું, વેક્સીન લેતા સમયે મહિલા બાળકની જેમ પાડવા લાગી બુમબરાડા

News18 Gujarati
Updated: July 18, 2021, 10:42 PM IST
આ Video જોઈને નહીં રોકી શકો હસવું, વેક્સીન લેતા સમયે મહિલા બાળકની જેમ પાડવા લાગી બુમબરાડા
મહિલાની વાયરલ વીડિયો પરની તસવીર

woman viral video: નારંગી સાડી પહેરેલી એક પરિણીત મહિલા હોસ્પિટલમાં કોવિડ વેક્સીન લેવા માટે આવી હતી. વીડિયો જોઈ શકાય છે કે પહેલાથી જ સોઈના નામથી ડરેલી હતી. તેના ચહેરા ઉપર તેની ગભરાહટનો અંદાજો લગાવી શકાય છે.

  • Share this:
નવી દિલ્હીઃ છાસવારે બાળકોને ડોક્ટર (doctor) પાસે જતાં અને ઈન્જેક્શન લગાવતા સમયે બાળકોની રડવાની બૂમો પાડવાની ઘટનાઓ આપણે બધાએ જોઈ છે. પરંતુ કદાચ ભાગ્યેજ મોટા થયા બાદ પણ ઇન્જેક્શનનો ડર (Fear of injection) જતો નથી. આવી જ એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા (woman viral video on social media) ઉપર વાયરલ થયો હતો. જેમાં સોઈ લાગતા જ બાળકની જેમ હરકત કરવા લાગી હતી. અને નાના બાળકની જેમ બુમાબુમ કરી મૂકી હતી. મહિલાની બૂમો સાંભળીને આજુ બાજુના લોકો પણ હસવા લાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ફેસબુક (facebook) ઉપર સમિંદર સિંહ ગિલના નામે શખ્સે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે નારંગી સાડી પહેરેલી એક પરિણીત મહિલા હોસ્પિટલમાં કોવિડ વેક્સીન લેવા માટે આવી હતી. વીડિયો જોઈ શકાય છે કે પહેલાથી જ સોઈના નામથી ડરેલી હતી.

તેના ચહેરા ઉપર તેની ગભરાહટનો અંદાજો લગાવી શકાય છે. તેને વાતોમાં ભેળવીને મેડિકલ અટેન્ડટ તેને કંઈક ખાવા અંગે પૂછે છે. સાથે સાથે તરત જ વેક્સીનનું ઇન્જેક્શન લગાવી દે છે. મહિલાને સોઈ લાગે છે ત્યારે નાના છોકરાની જેમ બુમો અને ચીલ્લાવાનું શરું કરે છે.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

આ પણ વાંચોઃ-6500 ફૂટ ઉપર પહાડો ઉપર કપલ મ્હાણી રહ્યું હતું શરીરસુખ, કેમેરાએ કપલની તસવીરો કરી વાયરલ

વીડિયો જોઈને ઠહાકા મારીને હસી રહ્યા છે લોકોતમને જણાવી દઈએ કે વીડિયો અપલોડ કરતા કેપ્શનમાં લખ્યું છે કે બાળકોની રોલ મોડલ, ક્યારેય હાર ન માનો, જે પણ આ વીડિયો જોઈ રહ્યા છે એ ખુદને અનેક વીડિયો શેર કરવા અને તેના ઉપર કમેન્ટ કરવાથી પોતાને નથી રોખી શકતા. હવે આ વીડિયોને ફેસબુક ઉપર હજારો લોકો શેર કરી ચુક્યા છે. અનેક લોકો વીડિયો જોઈને હંસી રહ્યા છે.

આ પણ વાંચોઃ-બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

આ પણ વાંચોઃ-પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

જ્યારે વેક્સીન લેતા સમયે મહિલાએ માસ્ક પહેર્યું ન હતું અને લોકોએ તેના ઉપર સવાલો પણ ઉઠાવ્યા હતા. જ્યારે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે મહિલા ઓવર એક્ટિંગ કરી રહી છે. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે મહિલા ખુદ બે બાળકની માતા છે પરંતુ હજી પણ રડ છે.


એક યુઝર્સે જાણકારી આપતા કહ્યું કે આ આ ટ્રાઈપૈનોફોબિયા (Trypanophobia) છે. જે સોઈ લાગવાનું ગર હોય છે. એટલા માટે યુઝર્સ પ્રમાણે મહિલાને દોષ ન આપી શકાય. લોકો આ વીડિયો ઉપર સતત રિએક્શન આપી રહ્યા છે. કોરોના વાયરસ સામેની જંગમાં કોરોના વેક્સીન ખુબ જ જરૂરી છે.
Published by: ankit patel
First published: July 18, 2021, 10:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading