કચ્છ: રાષ્ટ્રીય એકતા દિવસના સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવા લખપતથી બાઈક રેલી રવાના


Updated: October 19, 2021, 10:08 PM IST
કચ્છ: રાષ્ટ્રીય એકતા દિવસના સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવા લખપતથી બાઈક રેલી રવાના
બાઈક રેલી પર પુષ્પવર્ષા કરતા લોકો

રાષ્ટ્રીય એકતા દિવસ પૂર્વે કચ્છના લખપતથી પશ્ચિમ કચ્છ પોલીસના 25 જવાનો બાઇકથી કેવડીયા માટે રવાના થયા

  • Share this:
કચ્છ: 31 ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં હાજર રહેવા મંગળવારે કચ્છથી બાઈક રેલી શરૂ થઈ હતી. કચ્છના લખપત થી પશ્ચિમ કચ્છ પોલીસના 25 જવાનો બાઈક પર નીકળ્યા હતા. આ રેલી કચ્છના વિવિધ સ્થળોએ ફરી કેવડીયા તરફ જશે. વિવિધ સ્થળો પર આ રેલીનું સ્વાગત અને સન્માન કરવામાં આવશે.
Published by: kuldipsinh barot
First published: October 19, 2021, 10:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading