રસ્તા પર કપડાં વિના દોડી હતી આ અભિનેત્રી, પ્રેમમાં કર્યું હતું આવું


Updated: September 30, 2021, 11:15 AM IST
રસ્તા પર કપડાં વિના દોડી હતી આ અભિનેત્રી, પ્રેમમાં કર્યું હતું આવું
રિલેશનશિપ્સ તૂટવાને લીધે પરવીન બાબી પરેશાન રહેતી હતી, તે સમયે તેની લાઇફમાં મહેશ ભટ્ટની એન્ટ્રી થઇ હતી

રિલેશનશિપ્સ તૂટવાને લીધે પરવીન બાબી પરેશાન રહેતી હતી, તે સમયે તેની લાઇફમાં મહેશ ભટ્ટની એન્ટ્રી થઇ હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, જેમાં માણસ કંઇ પણ કરી શકે છે. આવું જ કંઇક 80ના દાયકામાં પોતાની અદાઓથી ફેન્સના દિલો પર રાજ કરતી અભિનેત્રી પરવીન બાબીએ કર્યું હતું. પરવીન બાબીનું નામ બોલિવૂડના ઘણા એક્ટર્સ સાથે જોડાયું હતું, પરંતુ કહેવાય છે કે પરવીન નિર્દેશક મહેશ ભટ્ટને બહુ જ પ્રેમ કરતી હતી. પરવીન પ્રેમમાં એટલી ખોવાયેલી હતી કે, એક વખત મહેશ ભટ્ટને મનાવવા માટે તે તેમની પાછળ દોડી હતી. આ દરમિયાન તેના કપડાં ખુલી ગયા હતા, છતાં પરવીનને તેની જાણ નહોતી થઇ.

આ વાત તે સમયની છે જ્યારે કબીર બેદી અને પરવીન બાબીનું બ્રેકઅપ થયું હતું. આ પછી તેના જીવનમાં મહેશ ભટ્ટની એન્ટ્રી થઇ હતી. રિલેશનશિપ્સ તૂટવાને લીધે પરવીન બાબી પરેશાન રહેતી હતી, તે સમયે તેની લાઇફમાં મહેશ ભટ્ટની એન્ટ્રી થઇ હતી. એક દિવસે મહેશ ભટ્ટ અને પરવીન વચ્ચે કોઇ વાતને લઇને તકરાર થઇ હતી. જે બાદ તેઓ પરવીનથી નારાજ થઇને બહાર નીકળી ગયા હતા. તેથી પરવીન પણ તેમની પાછળ દોડવા લાગી હતી. તે સમયે પરવીને નાઇટી પહેરી હતી. દોડતાં-દોડતાં પરવીનના કપડાં ખુલી ગયા હતા, પરંતુ પરવીનને તેની પણ જાણ નહોતી થઇ.

આ વાત તે સમયની છે જ્યારે કબીર બેદી અને પરવીન બાબીનું બ્રેકઅપ થયું હતું. આ પછી તેના જીવનમાં મહેશ ભટ્ટની એન્ટ્રી થઇ હતી


મહેશ ભટ્ટ સાથે રોમાન્સ દરમિયાન પરવીન બાબીને પેરાનાયડ સ્કિત્ઝોફ્રેનિયા નામની માનસિક બીમારી થઇ હતી. 1983માં પરવીન બાબીએ બોલિવૂડ છોડ્યું હતું. થોડા સમય સુધી તે બેંગલુરુમાં રહી હતી. જે તે અમેરિકા જતી રહી હતી. અમેરિકામાં પણ તેની માનસિક બીમારીનું નિદાન ન થયું. 1989માં પરવીન બાબી ભારત આવી હતી અને 2005 સુધી મુંબઇમાં રહી હતી.
Published by: user_1
First published: January 21, 2019, 1:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading