પ્રેગ્નેન્સીમાં રોજ ખાવ આટલા મખાણા, બેબી આવશે સૌથી ઈન્ટેલીજેન્ટ

News18 Gujarati
Updated: March 20, 2019, 5:11 PM IST
પ્રેગ્નેન્સીમાં રોજ ખાવ આટલા મખાણા, બેબી આવશે સૌથી ઈન્ટેલીજેન્ટ

  • Share this:
ગર્ભવતી મહિલાઓ માટે કેવી રીતે ફાયદાકારક છે મખાણા?
તેમાં કેલ્શિયમ અને આયર્ન હોય છે. તે ગર્ભમાં રહેલા શિશુ માટે લાભકારી છે. તેથી એક કપ મખાણા રોજ ખાવા જોઈએ.

મખાણાના ફાયદા: 

- મખાણામાં કોલેસ્ટ્રોલ, ફેટ અને સોડિયમની માત્રા ઓછી હોય છે. તેથી ભૂખ લાગતા તેને ડાયટમાં લો.
- તે ગ્લૂટન-ફ્રી હોય છે. કાર્બોહાઈડ્રેટ્સ હોવાથી શરીરમાંથી ફાયદાકારક હોય છે.
- વજન ઘટાડવામાં પમ ફાયદાકારી છે.- મખાણામાં સોડિયમના માત્રા ઓછી હોય છે, તેમજ પોટિશયમ અને મેગ્નેશિયમ વધુ હોય છે, જે રક્તચાપની સમસ્યા દૂર કરે છે.
કેલ્શિયમના માત્રાના કારણે હાડકા અને દાંત માટે લાભકારી છે.
- મખાણામાં એન્ટીજન્ટ ગુણો હોવાથી કિડની સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે.
- તે સ્ટ્રેસ ઓછું કરે છે.
- ડાયાબીટિસના દર્દી માટે આ એક સારો વિકલ્પ છે. તે ગ્યાયસેમિક ઈન્ડેક્સ ઓછું કરે છે, જે શુગરના દર્દી માટે ફાયદાકારી છે.
- માખાણામાં રહેલા ગુણોના કારણે પ્રોટીન સેલ્સ નષ્ટ થતાં બચાવે છે.

100 ગ્રામ મખાણામાં રહેલું છે આટલું પોષણ:
કેલરી- 89
ચરબી- 0.5 ગ્રામ
સોડિયમ- 1 મિલિગ્રામ
પોટેશિયમ- 367 મિલિગ્રામ
કાર્બોહાઇડ્રેટ્સ- 17 ગ્રામ
પ્રોટીન- 4.1 ગ્રામ

મખાણા સ્ટોર કરવાની રીત: મખાણાને શેકીને એક એરટાીટ ડબ્બામાં ભરીને રાખો.
Published by: Bansari Shah
First published: March 20, 2019, 5:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading