LIVE NOW

Gujarat rain live update: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમા ભારે વરસાદની આગાહી, તંત્ર સજ્જ

heavy rain in Jamnagar and rajkot: સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં (heavy rain in saurashtra) મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. ખાસ કરીને જામનગર અને રાજકોટ (heavy rain in Jamnagar and rajkot) જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે.

gujarati.news18.com | September 13, 2021, 11:26 PM IST
facebook Twitter Linkedin
Last Updated September 13, 2021
auto-refresh

Highlights

9:35 pm (IST)
8:52 pm (IST)

ઉપલેટાના ગધેથડ ગામ પાસે આવેલ વેણુ 2 ડેમ ઓવરફ્લો થયો
ઉપલેટા શહેર અને જૂથ યોજના હેઠળના 11 જેટલા ગામોને પીવાનું પાણી પુરુ પાડતાં અને સિંચાઈ માટે ઉપલેટા તાલુકાના 7 ગામોને 4955 હેકટર જમીનમાં પિયત માટે પાણી પુરુ પાડતા જીવાદોરી સમાન વેણુ 2 ડેમ ઓવરફ્લો થયો. વેણુ 2 ડેમની કુલ ઊંચાઈ 54.13 ફૂટ છે. બપોરે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવકને પગલે 15 દરવાજા 18 ફૂટ ખોલવામાં આવ્યા હતા જેમાં 1.30.000 ક્યુસેક પાણીની આવક સામે જાવક હતી પરંત હાલ ઉપરવાસમાં પાણીની આવક ઓછી થતાં હાલ 5 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે. વેણુ 2 ડેમમાં કુલ 797.40 mcft પાણીનો જથ્થો સંગ્રહિત કરવાની ક્ષમતા છે. હાલ 17433 ક્યુસેક પાણીની આવક સામે જાવક, વેણુ 2 ડેમ હાલ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોના ઉપલેટા તાલુકાના નાગવદર,  ગધેથડ, નિલાખા, વરજાંગ જાળીયા અને મેખાટીંબી સહિતના ગામોને સાયરન વગાડી એલર્ટ કરવામાં આવ્યા. ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ હતી. આ સિઝનમાં વેણુ 2 ડેમ બીજી વખત ઓવરફ્લો થયો

Load More
Gujarat rain news: ગુજરાતમાં મેઘરાજાની મહેર (heavy rain in Gujarat) થવા લાગી છે ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. ખાસ કરીને જામનગર અને રાજકોટ (heavy rain in Jamnagar and rajkot) જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. અને હજારો લોકોએ સ્થળાંત કર્યું છે. આવી પરિસ્થિતિ વચ્ચે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (new Gujarat CM bhupedra patel) પણ જામનગરની (bhupedra patel jamnagar visit) મુલાકાત લેવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ગુજરાતમાં વરસાદની પળેપળની માહિતી માટે અમારી સાથે બન્યા રહો.
corona virus btn
corona virus btn
Loading