મમતાનો વળતો પ્રહાર કહ્યું, મોદીએ જે વાત કરી એ કરતાં મને શરમ આવે

Haresh Suthar | Pradesh18
Updated: April 9, 2016, 5:51 PM IST
મમતાનો વળતો પ્રહાર કહ્યું, મોદીએ જે વાત કરી એ કરતાં મને શરમ આવે
#પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર શાબ્દિક પ્રહાર કર્યો છે. આસનવોલમાં એક રેલીમાં મમતા બેનરજીએ કહ્યું કે, પીએમ મોદી આરએસએસ કાર્યકતાઓની જેમ વાત કરે છે. વડાપ્રધાન પદની ગરીમાનું એમણે ધ્યાન રાખવું જોઇએ. પીએમને પડકાર આપતાં તેમણે કહ્યું કે, કોઇની વિરૂધ્ધ અંગત આરોપ ન લગાવવા જોઇએ અને પીએમ મોદીએ આનો જવાબ આપવો પડશે.

  • Pradesh18
  • Last Updated: April 9, 2016, 5:51 PM IST
  • Share this:
કોલકત્તા #પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર શાબ્દિક પ્રહાર કર્યો છે. આસનવોલમાં એક રેલીમાં મમતા બેનરજીએ કહ્યું કે, પીએમ મોદી આરએસએસ કાર્યકતાઓની જેમ વાત કરે છે. વડાપ્રધાન પદની ગરીમાનું એમણે ધ્યાન રાખવું જોઇએ. પીએમને પડકાર આપતાં તેમણે કહ્યું કે, કોઇની વિરૂધ્ધ અંગત આરોપ ન લગાવવા જોઇએ અને પીએમ મોદીએ આનો જવાબ આપવો પડશે.

મમતા બેનરજીએ કહ્યું કે, અમેરિકામાં એક લાખ લોકોને લઇને જાય છે પરંતુ કોણ લઇને જાય છે. કોણ પૈસા આપે છે. હું અંગત આરોપ નથી લગાવતી. મને એ પસંદ પણ નથી. પરંતુ આનો જવાહ આપવો પડશે. ગઇકાલે આવીને ઘણી મોટી મોટી વાતો કરી, વાતો કરવી આસાન છે વિકાસ કરવો મોટી વાત છે. ગઇ કાલે એમણે આસનસોલમાં કહ્યું જે મને કહેતાં શરમ આવે છે.

મમતાએ કહ્યું કે, તમે વડાપ્રધાન છો અને તમે એક આરએસએસના કાર્યકર્તાની જેમ ભાષણ આપ્યું.
First published: April 9, 2016, 5:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading