નોટબંધી મામલે મમતાના અભિયાન બાળમરણ, જેડીયૂએ ખેંચ્યો પગ, એસપી-બીએસપી લેફ્ટને લઇને પણ સસ્પેન્સ

Haresh Suthar | Pradesh18
Updated: December 26, 2016, 2:31 PM IST
નોટબંધી મામલે મમતાના અભિયાન બાળમરણ, જેડીયૂએ ખેંચ્યો પગ, એસપી-બીએસપી લેફ્ટને લઇને પણ સસ્પેન્સ
દિલ્હીમાં નોટબંધીને લઇને વિપક્ષની બેઠક થવા જઇ રહી છે. જે પહેલા સુત્રોના આધારે એવી માહિતી જાણવા મળી રહી છે. થે આ બેઠકમાં સમાજવાદી પાર્ટી (એસપી), બહુજન સમાજ પાર્ટી (બસપા) અને લેફ્ટ ભાગ નહીં લે. તો જનતાદળ યૂનાઇટેડ (જેડીયૂ)ના જોડાવાની પણ સંભાવનાઓ ઘણી ઓછી જોવા મળી રહી છે. જોકે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આ બેઠકમાં ભાગ લેવા આવી રહ્યા છે.

  • Pradesh18
  • Last Updated: December 26, 2016, 2:31 PM IST
  • Share this:
નવી દિલ્હી #દિલ્હીમાં નોટબંધીને લઇને વિપક્ષની બેઠક થવા જઇ રહી છે. જે પહેલા સુત્રોના આધારે એવી માહિતી જાણવા મળી રહી છે. થે આ બેઠકમાં સમાજવાદી પાર્ટી (એસપી), બહુજન સમાજ પાર્ટી (બસપા) અને લેફ્ટ ભાગ નહીં લે. તો જનતાદળ યૂનાઇટેડ (જેડીયૂ)ના જોડાવાની પણ સંભાવનાઓ ઘણી ઓછી જોવા મળી રહી છે. જોકે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આ બેઠકમાં ભાગ લેવા આવી રહ્યા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર એસપી, બીએસપી, લેફ્ટ અને જેડીયૂને એ સતાવી રહ્યું છે કે, મમતા બેનરજી અને રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં તેઓ કેવી રીતે જોડાય. એમનું માનવું છે કે જો આ વિપક્ષનો સંયુક્ત કાર્યક્રમ છે તો પહેલા એ નક્કી કરવામાં આવે. જેડીયૂ સાંસદ કે સી ત્યાગીએ કહ્યું કે, સમગ્ર વિપક્ષને પહેલા આ સમગ્ર કાર્યક્રમ અંગે વિગતો આપવામાં આવે.

બેઠકમાં એ મુદ્દે પણ ચર્ચા થાય કે કોઇ એક પક્ષનો આ કાર્યક્રમ નથી. દેશમાં અસમાનતા છે. સાંપ્રદાયિક સદભાવના સમાપ્ત થઇ રહી છે. છેવટે આ બેઠકનો એજન્ડા શું હશે? એ સ્પષ્ટ નથી. તમામ વિપક્ષી પક્ષો અંદરોઅંદર આદરપૂર્વક અને સન્માનજનક વ્યવહાર કરશે એવી પણ આશા રાખવી કેટલે અંશે યોગ્ય છે.
First published: December 26, 2016, 2:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading