#WB Election2016: મમતા બેનરજી 27મીએ CM પદના શપથ લેશે

Haresh Suthar | Pradesh18
Updated: May 19, 2016, 1:05 PM IST
#WB Election2016: મમતા બેનરજી 27મીએ CM પદના શપથ લેશે
પશ્વિમ બંગાળમાં ભારે બહુમત સાથે ફરીથી મમતા બેનરજીએ સત્તાનું સુકાન સંભાળ્યું છે. ભાજપનું રોલર ફરી વળવાની દહેશત વચ્ચે મમતા દીદીએ ફરી પોતાની શક્તિનો પરચો આપ્યો છે. ભારે બહુમત સાથે જીત મેળવતાં તેઓ આગામી 27મીએ CM પદના શપથ લેશે.

  • Pradesh18
  • Last Updated: May 19, 2016, 1:05 PM IST
  • Share this:
નવી દિલ્હી #પશ્વિમ બંગાળમાં ભારે બહુમત સાથે ફરીથી મમતા બેનરજીએ સત્તાનું સુકાન સંભાળ્યું છે. ભાજપનું રોલર ફરી વળવાની દહેશત વચ્ચે મમતા દીદીએ ફરી પોતાની શક્તિનો પરચો આપ્યો છે. ભારે બહુમત સાથે જીત મેળવતાં તેઓ આગામી 27મીએ CM પદના શપથ લેશે.

પશ્વિમ બંગાલ ચૂંટણીમાં ટીએમસીની જીત અંગે મમતા બેનરજીએ કહ્યું કે, રાજનીતિની લક્ષ્મણ રેખા બંગાળમાં આ અગાઉ ક્યારેય ઓળંગવામાં આવી ન હતી. મારા ચૂંટણી મત વિસ્તારમાં ઘણા બુથમાં જઇને લોકોને ડરાવવામાં આવ્યા હતા કે મને મત ન આપે. પરંતુ આ માટે હું ચૂંટણી પંચને દોષ આપવા માંગતી નથી. તેમણે કહ્યું કે અવાર નવાર એવો પ્રચાર કરાયો કે જાણે અમારી પાસે બહુમત જ નથી. ચૂંટણી પરિણામોથી સાબિત થઇ ગયું છે કે અમારી પાસે જબરજસ્ત જન સમર્થન છે. મમતાએ કહ્યું કે તે 27મી મેએ મુખ્યમંત્રી પરના શપથ લેશે
First published: May 19, 2016, 1:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading