LIVE NOW

Live news update: બોડેલી નજીક ઢોકલીયા ચાર રસ્તા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત,

Todays Latest news: આજના રાજ્ય અને દેશના તાજા સમાચારો અહીં વાંચો.

gujarati.news18.com | February 18, 2022, 11:49 PM IST
facebook Twitter Linkedin
Last Updated February 18, 2022
auto-refresh

Highlights

Load More
આજે શુક્રવાર, 18મી ફેબ્રુઆરી, 2022 (18 February,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. રાજયમાં (Gujarat latest news) કોરોનાના (coronavirus cases) કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજથી 6 મહાનગરમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવાયો છે આ સાથે લગ્ન માટે રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે. વર્ષ 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં (Ahmedabad Serial Blast) 49 દોષિતોને આજે કોર્ટ સજા સંભળાવશે.
corona virus btn
corona virus btn
Loading