LIVE NOW

Live news update: PM મોદીએ રાજયના પેજ સમિતિના સભ્યોને કર્યા સંબોધિત, કહ્યુ - '2019ની ચૂંટણીમાં 67% મતદાન થયું હતુ, હવે વધે તેવા પ્રયત્ન કરજો'

Todays Latest news: આજના રાજ્ય અને દેશના તાજા સમાચારો અહીં વાંચો.

gujarati.news18.com | January 25, 2022, 4:01 PM IST
facebook Twitter Linkedin
Last Updated January 25, 2022
auto-refresh
Load More
મંગળવાર, 25 જાન્યુઆરી, 2022 (25th January,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. રાજયમાં (Gujarat latest news) કોરોનાના (coronavirus cases) કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જ્યારે કોરોનાથી મોતના આંકમાં વધારો થઇ રહ્યો છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યનામાં આજથી ત્રણ દિવસ કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે રાજયના પેજ પ્રમુખ, પેજ સમિતિ સભ્ય સહિતના હોદ્દાદારોને નમો એપના માધ્યમથી સંબોધિત કરશે.
corona virus btn
corona virus btn
Loading