
Highlights
મધુ શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું
- એગ્રો ઇન્ડસ્ટ્રિઝ બોર્ડના ચેરમેન પદેથી મધુ શ્રીવાસ્તવનું રાજીનામું
- મધુ શ્રીવાસ્તવે કમલમ ખાતે રાજીનામું મોકલ્યાનો દાવો કર્યો
મધુ શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું
— News18Gujarati (@News18Guj) January 21, 2022
એગ્રો ઇન્ડસ્ટ્રિઝ બોર્ડના ચેરમેન પદેથી મધુ શ્રીવાસ્તવનું રાજીનામું
મધુ શ્રીવાસ્તવે કમલમ ખાતે રાજીનામું મોકલ્યાનો દાવો કર્યો
#Gujarat
અમદાવાદ શહેરમાં મહિલાઓનું સુરક્ષા કવચ મજબુત કરવા પોલીસ બેડાએ કમર કસી લીધી છે...અમદાવાદ શહેર પોલીસે સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત હવે મહિલાઓની સુરક્ષા માટે ડિઝિટલ માધ્યમ અપનાવ્યુ
અમદાવાદ શહેરમાં મહિલાઓનું સુરક્ષા કવચ મજબુત કરવા પોલીસ બેડાએ કમર કસી લીધી છે...અમદાવાદ શહેર પોલીસે સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત હવે મહિલાઓની સુરક્ષા માટે ડિઝિટલ માધ્યમ અપનાવ્યુ pic.twitter.com/1Cn0sd6Vds
— News18Gujarati (@News18Guj) January 21, 2022
રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર
- 15 ફેબ્રુઆરીથી ટેકાના ભાવની ખરીદી શરૂ થશે
- તુવેર, ચણા, રાયડાની ખરીદી કરાશે
- લઘુતમ ટેકાના ભાવલે સરકાર ખરીદી કરશે
રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર
— News18Gujarati (@News18Guj) January 21, 2022
15 ફેબ્રુઆરીથી ટેકાના ભાવની ખરીદી શરૂ થશે
તુવેર, ચણા, રાયડાની ખરીદી કરાશે
લઘુતમ ટેકાના ભાવલે સરકાર ખરીદી કરશે#Farmers #Gujarat